SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५१८) लोकप्रकाश । [ सर्ग १० तेभ्योऽपर्याप्तपंचाक्षा असंख्येयगुणास्ततः । अपर्याप्ताश्चतुस्त्रिद्वीन्द्रियाः स्युरधिकाधिकाः ॥ १११॥ तेभ्यः प्रत्येकपर्याप्ता द्रुमाः पर्याप्तकास्ततः । निगोदा बादराः स्थूलपृथ्व्यम्बुमरुतोऽपि च ॥ ११२ ॥ स्थूलापर्याप्तका अग्निप्रत्येकद्रुनिगोदकाः। पृथ्वीजलवायवश्च सूक्ष्मापर्याप्तवह्नयः ॥ ११३ ॥ पर्याप्तप्रत्येकद्रुमादयो द्वादशाप्यसंख्यगुणाः । क्रमतस्ततश्च सूक्ष्मापर्याप्ताःदमाम्बुवायवोऽभ्यधिकाः॥११४॥विशेषकम्।। ततश्च संख्येयगुणाः पर्याप्तसूक्ष्मवह्नयः । ततः पर्याप्तसूक्ष्मक्षमाम्भोऽनिला अधिकाधिकाः ।। ११५॥ असंख्यघ्नास्ततोऽपर्याप्तकसूक्ष्मनिगोदकाः । ततः संख्यगुणाः पर्याप्तका: सूक्ष्मनिगोदकाः ॥ ११६ ॥ क्रमात्ततोऽनन्तगुणाश्चत्वारोऽमी अभव्यकाः । भ्रष्टसम्यक्त्वाश्च सिद्धाः स्थूलपर्याप्तभूरुहः ॥११७॥ એએથી અપર્યાપ્ત પંચેન્દ્રિયે અસંખ્યગણા છે અને એમાંથી અધિકઅધિક અપર્યાપ્ત ચઉરિન્દ્રિયે ગેઈન્દ્રિયે અને બેઈન્દ્રિયો છે. ૧૧૧. એઓથી અસંખ્યઅસંખ્યગણું અનુક્રમે નીચેના બાર છે; પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર નિદ, બાદર-પૃથ્વી અ અને વાયુ, સ્થળ અપર્યાપ્ત અગ્નિકાય-પ્રત્યેકવનસ્પ તિકાય-નિગોદ-પૃથ્વીકાયન-અપૂકાય--વાઉકાય, અને સૂક્ષ્મ અપર્યાપ્ત અગ્નિકાય. વળી એમાંથી અધિક સૂમઉપયોસ્ત એવા પૃથ્વીકાય--અપકાય-વાઉકાય છે. ૧૧૨-૧૧૪. વળી એઓથી સંખ્યાલગણા પર્યાપ્ત સૂક્ષમ અગ્નિકાય છે. એથી અધિકઅધિક પર્યાપ્ત સુક્ષમ પૃથ્વીકાય—અપકાય–વાયુકાય છે. ૧૧૫. એઓથી અસંખ્યગણા અપર્યાપ્તસૂમ નિગોદ છે અને એમાંથી સંખ્યાતગણુ પર્યાપ્તसूक्ष्म निगाह छ. ११६. એથી અનન્ત અનન્તગણ અનુક્રમે અભવ્ય, સમકિતથી પડેલા, સિદ્ધો, અને બાદરપર્યાપ્ત વનસ્પતિ છે. ૧૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy