________________
द्रव्यलोक]
' महत् अल्पबहुत्व' नामर्नु अन्तिम द्वार । (५१७) ईशानस्थसुरेभ्यस्तद्देव्यः संख्यगुणास्ततः। सौधर्मदेवास्तव्यस्तेभ्यः संख्यगुणाः स्मृताः ॥ १०४॥ असंख्येयगुणास्तेभ्यो भवनाधिपनाकिनः ।। भवनाधिपदेव्यश्च तेभ्यः संख्यगुणाधिकाः ॥ १०५ ॥ ताभ्योऽसंख्यगुणाः प्रोक्ता: प्रथमक्षितिनारकाः । तेभ्योऽप्यसंख्येयगुणाः पुमांसः पक्षिणः स्मृताः ॥ १०६ ॥ __ पक्षियोऽथ स्थलचरास्तस्त्रियोऽम्बुचरा अपि । अम्बुचर्यो व्यन्तराश्च व्यन्तर्यो ज्योतिषामराः ॥ १०७ ॥ ज्योतिष्कदेव्यः खचरक्लीबाः स्थलपयश्चराः । नपुंसका एव तत: पर्याप्ताश्चतुरिन्द्रियाः ॥ १०८ ॥ क्रमेण संख्येयगुणा पक्षिण्याद्यास्त्रयोदश । ततः पर्याप्तपंचाक्षा अधिकाःसंड्यसंज्ञिनः ॥ १०९॥विशेषकम्॥
तेभ्यः पर्याप्तका द्वयक्षाः पर्याप्तास्त्रीन्द्रियास्ततः । क्रमाद्विशेषाभ्यधिकाः प्रज्ञप्ता: परमेश्वरैः ॥ ११०॥
વળી ઈશાન દેવલોકના દેવોથી, એની દેવીઓ સંખ્યાતગણી છે. એથી સંખ્યાતગણા સાધમના દેવ છે; એથી સંખ્યાતગણી એમની દેવીઓ છે. એથી અસંખ્ય ગણા ભવનપતિના દેવ છે અને એ એથી સંખ્યાતગણી એમની દેવીઓ છે. ૧૦૪-૧૦૫.
એથી અસંખ્યગણ પહેલી નરકના નારકે છે અને એથી પણ અસંખ્યગણ નરपक्षीमा छे. १०६.
વળી પક્ષિણીઓ, સ્થળચરો અને સ્થળચરીઓ, જળચર અને જળચરીઓ, વ્યન્તરે અને વ્યન્તરીઓ, તિષીદેવ અને દેવીએ, નપુંસકદી ખેચર–સ્થળચર અને જળચર,
પર્યાપ્ત ચઉરિન્દ્રિયો–આ તેરે અનુક્રમે સંખ્યાતસંખ્યાતગણુ છે. અને એમાંથી અધિક સંજ્ઞી અને અસંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય છે. ૧૦૭-૧૦૯
એઓથી અધિક પર્યાપ્ત બેઈન્દ્રિયો છે, અને એમાંથી વળી અધિક પોપ્ત ઈન્દ્રિય छ, ११०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org