________________
( ५१२ )
लोकप्रकाश |
यथोक्तानामथ भवसंवेधानां यथागमम् । कालमानं विनिश्वेतुमाम्नायोऽयं वितन्यते ॥ ६८ ॥ जघन्यादान्तर्मुहूर्त्तामुत्कर्षात्पूर्वकोटिकाम् । स्थितिं विद्याति तिर्यग् नरकेष्वखिलेष्वपि ॥ ६९ ॥ तावदायुर्युतेष्वेति तेभ्यो मृत्खापि नारकाः । सहस्त्रारान्तदेवेष्वप्यसौ तादस्थितिर्व्रजेत् ॥ ७० ॥ देवास्तेऽपीदृशायुष्केष्वेष्वायान्ति ततश्च्युताः । असंख्यजीवी तिर्यक् यातीशानान्तनाकिषु ॥ ७१ ॥ नरो मासपृथक्त्वायुर्धर्मा याति जघन्यतः । वंशादिषु क्ष्मासु षट्सु वर्षपृथक्त्व जीवितः ॥ ७२ ॥ उत्कर्षात्पूर्व कोट्यायुर्यात्यसौ दमासु सप्तसु । आयान्त्युक्तस्थितिष्वेव नृषूक्तनारका श्रपि ॥ ७३ ॥ ना जघन्यात् मासपृथक्त्वा युरास्वर्द्वयं व्रजेत् । ऊर्ध्वं त्वब्दपृथक्त्वायुर्याति यावदनुत्तरान् ॥ ७४ ॥
હવે ઉક્ત ભવસ વેધાનું આગમાક્ત કાળમાન નિશ્ચિત કરવા માટે નીચે પ્રમાણે આમ્નાય કહીએ છીએ:-૬૮
[ सर्ग १०
જધન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની સ્થિાતને ધારણ કરનારા તિર્યંચ સર્વ નરકામાં જાય છે. ૬૯
એવી સ્થિતિવાળા નારકી ત્યાંથી મૃત્યુ પામીને તેટલા આયુષ્યવાળા સહસ્રાર દેવલાકમાં लय छे. ७०
ત્યાંથી ચ્યવેલા એ દેવા પણ એટલાજ આયુષ્યવાળી દેવગતિ પામે છે. અને અસંખ્ય આયુષ્યવાળા તિર્યં ચ તેા ઇશાન સુધીના દેવામાં જાય છે. ૭૧
પૃથકત્વમાસના આયુષ્યવાળા મનુષ્ય જઘન્યત: ‘ ઘમ્મા ’ નામની નરકને વિષે જાય છે. પૃથકત્વવર્ષના આયુષ્યવાળા વળી વશાર્દિક છ નારકીઓમાં જાય છે. ૭ર.
ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય ઉત્કૃષ્ટત: સાતે નરકેામાં જાય છે. અને એટલા આયુષ્ય વાળા નારકા ઉક્તસ્થિતિવાળી મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. ૭૩.
Jain Education International
પૃથકત્વમાસના આયુષ્યવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ એ દેવલાક સુધી જાય છે અને પૃથકત્વ વર્ષના આયુષ્યવાળા છેક અનુત્તર વિમાન સુધી જાય છે. ૭૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org