SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] भवसंवेध प्रकरण । उत्कर्षातु त्रिपल्यायुः स्वयं यावदेति सः । ऊर्ध्वं ततः पूर्वकोट्यायुष्क एव स गच्छति ॥ ७५ ।। तिर्यक् युग्मिनतिर्यक्षु त्वन्तर्मुहूर्तजीवितः । गच्छेज्जघन्यतो मासपृथक्त्वायुर्नरः पुनः ॥ ७६ ॥ उत्कर्षत: पूर्वकोटिमानायुष्कावुभावपि ।। असंख्यायुतिर्यसूत्पद्यते नाधिकायुषौ ॥ ७७ ॥ उक्तशेषाणां तु पूर्वापरयोर्भवयोः स्थितिः । गुरुर्लघुश्च ज्ञेया तज्ज्येष्टान्यायुरपेक्षया ॥ ७८ ॥ विवक्षितभवप्राप्यभवयोः परमां स्थितिम् । लवीं वा भवसंख्यां च जघन्यां वा गरीयसीम् ॥ ७९ ॥ स्वयं विभाव्य निष्टंक्यं विवक्षितशरीरिणाम् । भवसंवेधकालस्य मानं ज्येष्टमथावरम् ।। ८० ॥ युग्मम् ॥ यथा गरिष्टायुष्कस्य मनुष्यस्यादिमक्षितौ । उत्कृष्टायु रकत्वं लभमानस्य चासकृत् ॥ ८१ ।। एवं च ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો મનુષ્ય ઉત્કૃષ્ટ બે દેવલેક સુધી જાય છે. એનાથી ઉપર તો ક્રોડપૂર્વનું આયુષ્ય હોય એજ જાય છે. ૭૫. અન્તર્મુહૂર્તના આયુષ્યવાળો તિર્યચ, અને જઘન્યત: પૃથર્વમાસના આયુષ્યવાળો મનુષ્ય યુગમી મનુષ્યની કે તિર્યંચની ગતિ પ્રાપ્ત કરે છે. ૭૬. વળી ઉત્કૃષ્ટતઃ કોડપૂર્વના આયુષ્યવાળાએ બેઉને અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્યની કે તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. એથી અધિક આયુષ્યવાળાની એ ગતિ નથી. ૭૭. બાકી રહેલાઓની પૂર્વાપર બેઉ ભવોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ એઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્યની અપેક્ષાએ જાણવી. ૭૮. વળી એ જ પ્રમાણે વિવક્ષિતભવની અને પ્રાપ્ત થનારા ભવની ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ, તથા ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય ભવસંખ્યા સ્વયં જાણી લઈને, વિવક્ષિત પ્રાણીઓના ભાવસંવેદના કાળનું ષ્ટ તેમજ કનિષ્ઠ માન ધારી લેવું. ૭૯-૮૦. જેમકે, પહેલી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળું નરકત્વ પામેલા ઉત્કૃષ્ટ–આયુષ્યવાળા મનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy