SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ (५१०) लोकप्रकाश । [ सर्ग १० एवमेकान्तरं वारानुत्पद्य चतुरस्ततः । अवश्यमन्यपर्यायं लभते नवमे भवे ॥ ५५ ॥ उस्कृष्टायुर्भूमिकायोऽनुस्कृष्टायुष्कवारिषु । उत्पद्यमानोऽप्युत्कर्षाद्भवानष्टैव पूरयेत् ॥ ५६ ॥ एवं भूकायिकोऽनुत्कृष्टायुरुत्कृष्टजीविषु । उद्भवन्नम्बुष्त्कषोत् स्यादष्टभवपूरकः ॥ ५७ ॥ अप्कायादिनामपीत्थं विकलानां च भाव्यताम् । भवाष्टकात्मा संवेधो ज्येष्टायुभंगकत्रये ॥ ५८ ॥ अनुत्कृष्टायुषां त्वेषां स्यादनुत्कृष्टजीविषु । संवेधः प्रागुक्त एवासंख्यसंख्यभवात्मकः ॥ ५९ ॥ पृथ्व्यादीनाम् असंख्यभवात्मकः विकलानाम् संख्यभवात्मकः इति ॥ क्ष्मादयो विकलाचाश्च जघन्यतो भवद्वयम् । कुर्युः ज्येष्टकनिष्टायुरूपे भंगचतुष्टये ॥ ६० ॥ ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયની અંદર ઉત્કૃષ્ટતઃ ચાર વાર ઉત્પન્ન થાય છે. ૫૪ એવી રીતે એકાંતરે ચાર વાર ઉત્પન્ન થઈને ત્યાંથી નવમે ભવે અવશ્ય અન્ય પર્યાય પ્રાપ્ત કરે છે. પપ ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાય જઘન્ય આયુષ્યવાળા અપૂકાયની અંદર ઉત્પન્ન થઈને पर उत्कृष्टत: 2416 स पूरे छ. ५६ એજ પ્રમાણે જઘન્ય આયુષ્યવાળે પૃથ્વીકાય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપૂકાયની અંદર ઉત્પન્ન થઈને ઉત્કૃષ્ટત: આઠ ભાવ પૂરે છે. પ૭ એવી રીતે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણે ભાંગાની અંદર અપૂકાય વગેરેને અને વિકલેન્દ્રિચેનો સુદ્ધાં આઠ ભવ સંબંધી ભવસંવેધ જાણી લેવો. ૫૮ વળી જઘન્યઆયુષ્યવાળાઓને, જઘન્ય આયુષ્યવાળાઓની અંદર, પૂર્વે કહ્યા પ્રમાણે અસંખ્યાત ભવરૂપ તેમજ સંખ્યાત ભવરૂપ ભવસંવેધ હોય છે. ૫૯ એટલે કે પૃથ્વીકાય આદિકને અસંખ્યાત ભવરૂપ, અને વિકલેન્દ્રિયોને સંખ્યાત ભવરૂપ ભવસંવેધ હોય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુરૂપ ચારે ભાંગાઓની અંદર, પૃથ્વીકાય વગેરે અને વિકલેન્દ્રિ સુદ્ધાં જઘન્યત: બે ભવ કરે છે. ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy