________________
द्रव्यलोक ]
भवसंवेध प्रकरण । एवं वनस्पतिरपि पृथिव्यादिचतुष्टये । प्रत्येकमुत्पद्यमानः कुर्यादसंख्यकान् भवान् ॥ ४८ ॥ वनस्पतिकायिकेषूत्पद्यमानो वनस्पतिः । भवाननन्तान् कुर्वीत निरन्तरं परिभ्रमन् ॥ १९ ॥ प्रत्येकमुत्पद्यमानाः पृथिव्यादिषु पंचसु । भवान् संख्यान् विदधति प्रत्येकं विकलेन्द्रियाः ॥ ५० ॥ प्रत्येकं विकलेष्वेवं पंचभूकायिकादयः। प्रत्येकमुत्पद्यमानाः संख्येयभवपूरकाः ॥ ५१ ॥ विकलाक्षेषु संख्येयान् सर्वेऽपि विकलेन्द्रिया । भवान् विदध्युः प्रत्येकं जायमानाः परस्परम् ॥ ५२ ॥
पूर्वोक्तायुश्चतुर्भग्या ज्येष्टायुरुपलक्षिते ।
भंगत्रये भवानष्टौ कुर्युः सर्वे क्षमादयः ॥ ५३ ।। तथाहि । पृथ्वीकायिक उत्कृष्टायुष्क उत्कृष्ट जीविषु ।
अप्कायिकेषूत्कर्षेणोद्भवेद्वारचतुष्टयम् ॥ ५४ ।। વળી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, અને વાયુકાય એ દરેક નિરંતર વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા રહી અસંખ્યાત ભ કરે છે. ૪૭.
એ જ પ્રમાણે વનસ્પતિકાયને જીવ પણ પૃથ્વીકાય આદિ ચારેમાંના પ્રત્યેકમાં ઉત્પન્ન थ७ स य ४२ छ. ४८.
વનસ્પતિકાય વળી વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થઈ નિરન્તર પરિભ્રમણ કરતે અનન્ત सवरेछ. ४९.
પૃથ્વીકાય આદિ પાંચમાં ઉત્પન્ન થતો વિકસેન્દ્રિય જીવ સંખ્યાત ભવ કરે છે. ૫૦.
પૃથ્વીકાય આદિ પાંચમને દરેક પણ વિકસેન્દ્રિયની અંદર ઉત્પન્ન થઈ સંખ્યાત ભવ हुरे छे. ५१.
સર્વ વિકલેન્દ્રિય વળી વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ સંખ્યાત ભ કરે છે. પર.
પૂર્વોક્ત આયુની ચતુર્ભગીની અંદર ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગામાં પૃથ્વીકાય આદિ જી આઠ ભવ કરે છે. પ૩.
तभा प्रभारी:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org