________________
( ५००) लोकप्रकाश ।
[ सर्ग १. वायुतेज:काययोस्तु देवानां गत्यसम्भवात् । तदीयो भवसंवेधो नात्र प्रोक्तो जिनेश्वरैः ॥ ४१ ॥ असंज्ञिसंज्ञितिर्यंचो नराः संज्ञिन एव च । असंख्यायुइँतिर्यक्षु पूरयन्ति भवद्वयम् ॥ ४२ ॥ युग्मिनां नृतिरश्चां यद्विपद्यानन्तरे भवे । गतिर्देवगतावेव भगवद्भिनिरूपिता ॥ ४३ ॥ भूकायिकोऽम्भोऽग्निवायुष्वेकान्तरे परिभ्रमन् । भवानसंख्यान् प्रत्येकमनुत्कृष्टस्थितिः सृजेत् ॥ ४४ ॥ एवमम्बुकायिकोऽपि प्रत्येकं माग्निवायुषु । उत्पद्यमानोऽसंख्येयान् भवानुत्कर्षतः सृजेत् ॥ ४५ ॥ वह्निकायोऽपि पृथ्व्यम्बुकायिष्वेकान्तरं भवान्। कुर्यादसंख्याननिलोऽप्येवं पृथ्व्यम्बुवह्निषु ॥ ४६ ॥ तथा क्षमाम्भोऽग्निमरुतः प्रत्येकं च वनस्पतौ ।
भवानसंख्यान् कुर्वन्ति जायमाना निरन्तरम् ॥ ४७ ।। વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો બે ભવ પૂરે છે, કેમકે પૃથ્વીકાય વગેરેમાંથી નીકળ્યા પછી, એઓની, જઘન્યથી તેમજ ઉત્કર્ષથી પણ, ભવનપતિ આદિ દેવોમાં ઉત્પત્તિ થવાનો સંભવ नथी. 3८-४०.
વળી વાયુકાયામાં કે અગ્નિકાયમાં દેની ગતિ નથી થતી. માટે એને ભવસંવેધ કહ્યું नथी. ४१.
અસંજ્ઞી અને સંસી–એમ બેઉ પ્રકારના તિર્યંચે અને ફક્ત સંજ્ઞીજ મનુષ્ય અસંખ્ય આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને વિષે બે ભવ પૂરે છે. કારણ કે યુગ્મી મનુષ્ય અને તિર્યચાની, મૃત્યુબાદ અનન્તર ભવમાં દેવગતિ થાય છે એમ ભગવાનનું વચન છે. ૪૨-૪૩.
પૃથ્વીકાયને જીવ જઘન્ય સ્થિતિમાં એકાંતરે જળ, અગ્નિ અને વાયુકાયમાં પરિભ્રમણ કરતો દરેકની અંદર અસંખ્ય ભવ કરે છે. ૪૪.
એ જ પ્રમાણે અપકાયનો જીવ પણ પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય એમ દરેકની અંદર ઉત્પન્ન થયે થકો ઉત્કૃષ્ટત: અસંખ્યાત ભવ કરે છે. ૪૫.
તેમજ અગ્નિકાય એકાંતરે પૃથ્વીકાય અને અપકાયમાં ભમતો થક, અને વાયુકાય વળી પ્રવીકાય. અપકાય અને અગ્નિકાયમાં ભમતો થકે અસંખ્ય ભવ કરે છે. ૪૬. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org