________________
द्रव्यलोक ] भवसंवेध प्रकरण ।
(५०७) संज्ञिपर्याप्ततिर्यक्षु सप्तमक्षितिनारकाः। पूरयन्ति भवान् षड् येऽनुस्कृष्टस्थितिशालिनः ॥ ३३ ॥ उत्कृष्टस्थितियुक्तास्तु सप्तमक्षितिनारकाः । तेषूत्कर्षाज्जायमानाः स्युश्चतुर्भवपूरकाः ॥ ३४ ॥ आनतादिस्वश्चतुष्कसर्ववेयकामराः। उत्पद्यमाना उत्कर्षान्नृषु षड्भवपूरकाः ॥ ३५ ॥ मनुष्येषूत्पद्यमानाः विजयादिविमानगाः । भवांश्चतुर उत्कर्षात् पूरयन्ति निरन्तरम् ॥ ३६ ॥ जघन्यतस्त्वानतादिदेवा द्विभवपूरकाः। यतश्च्युतानामेतेषां नोत्पत्तिर्मनुजान्विना ॥ ३७ ।। उत्कर्षतो जघन्याञ्च सुराः सर्वार्थसिद्धिजाः। मनुष्येषु समुत्पद्य पूरयन्ति भवद्वयम् ॥ ३८ ॥ भवनव्यन्तरज्योतिःसौधर्मेशाननाकिनः । पृथिव्यप्तरुत्पद्यमाना द्विभवपूरकाः ॥ ३९ ॥ जघन्यादुत्कर्षतोऽपि भूयोऽप्युत्पत्त्यसम्भवात् ।
तेषां निर्गत्य पृथ्यादेर्भवनेशादिनाकिषु ॥ ४० ॥ युग्मम् ॥ અનુસ્નઈ એટલે જઘન્ય સ્થિતિવાળા સાતમી નારકીના છ સંજ્ઞીપર્યાપ્ત તિર્યંચને વિષે છ ભાવ પૂરે છે. પણ જેઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા છે એ તો ચાર ભાવ પૂરે છે. ૩૩-૩૪.
આનત’ વગેરે ચાર દેવલોકમાં અને સર્વ શ્રેયકોના દેવો મનુષ્યગતિમાં આવી उत्कृष्टत: ७ सय पूरे छ. 34.
વિજય” આદિ વિમાનમાં રહેલા દેવો મનુષ્યગતિ પામીને, નિરન્તર ઉત્કૃષ્ટત: ચાર लव ५२ छे. ३६.
“આનત” વગેરેના દેવો જઘન્યતઃ બે ભવ પૂરે છે, કેમકે ત્યાંથી એવે ત્યારે એમને મનુષ્યગતિ શિવાય બીજી કોઈ ગતિ નથી. ૩૭.
સર્વાર્થસિદ્ધ’ માં ઉત્પન્ન થયેલા દે મનુષ્યમાં ઉત્પન્ન થઈ ઉત્કર્ષતઃ તેમજ જઘન્યતઃ मेस पूरे छ. 3८.
ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનદેવલોકના દેવો પૃથ્વી, અપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org