SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ (५०६) लोकप्रकाश । [सर्ग १. जघन्यादुत्कर्षतोऽपि युग्मिनां यत्सुधाशिषु ।। उत्पन्नानां पुनरपि स्यादुत्पत्तिर्न युग्मिषु ।। २६ ॥ रत्नप्रभायां भवनाधिपतिव्यन्तरेष्वपि । असंज्ञी पर्याप्ततिर्यग् भवयुग्मं समर्थयेत् ॥ २७ ॥ यदस्य नरके स्वर्गे चोत्पन्नस्य ततः पुनः । असंज्ञितिर्यचूत्पत्तिर्भवे नानन्तरे भवेत् ॥ २८ ।। भवनव्यन्तरज्योतिःसहस्रारान्तनाकिनः । श्राद्यषड्नरकोत्पन्ननारकाश्च समेऽप्यमी ॥ २९ ॥ उत्पद्यमानाः पर्याप्तसंज्ञितिर्यग्नरेषु वै । पूरयन्ति भवानष्ट प्रत्येकं तत्र भावना ॥ ३० ॥ युग्मम् ॥ कश्चिद्भवनपत्यादिश्युत्वैकान्तरमुद्भवन् । चतुर्वारं हि पर्याप्तसंज्ञी तिर्यग्नरो भवेत् ॥ ३१ ॥ ततः स तिर्यग् मयों वा नाप्नुयान्नवमे भवे । पूर्वोक्तभवनेशादिभावं ताक्स्वभावतः ॥ ३२ ॥ સુધી બે ભવ પૂરે છે. કેમકે જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ યુગલીઆઓની, દેવગતિમાંથી ફરી युगलीयामा उत्पत्ति यती नथी. २५-२६. અસંશી પર્યાપ્ત તિર્યંચ, રત્નપ્રભામાં તેમજ ભવનપતિ અને વ્યન્તરમાં પણ બે ભવ પૂરે છે. કેમકે નરક અને સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા હોવાથી, એમની, ત્યાંથી અનન્તરભવમાં पुन: असशी तिय या उत्पत्ति थती नथी. २७-२८. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક તથા સહસ્ત્રારદેવલોક સુધીના દેવા, અને પહેલી છે નરકમાં ઉત્પન્ન થયેલા નારકી–એ સવે પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય તો દરેક આઠ ભવ પૂરે છે. ૨૯-૩૦. એમાં ભાવના આ પ્રમાણે છે-કેઇક ભવનપતિ આદિક આવીને જે એકાંતરે ઉત્પન્ન થાય તે ચારવાર પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અથવા મનુષ્ય થાય. પછી તે તિર્યંચ અથવા મનુષ્ય નવમે ભવે પૂર્વોક્ત ભવનપતિ આદિકનો ભવ પામે નહિં; કેમકે એને એ સ્વભાવ છે. ३१-३२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy