SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ (५०४) लोकप्रकाश । [ सर्ग १. ततश्चोध्धृत्य तिर्यतु सप्तम्यां च ततः पुनः । तिर्यक्षु च ततः क्ष्मायां सप्तम्यां च ततः पुन: ॥ १२ ॥ तिर्यक्ष्वेव ततश्चासौ नोद्भवेत्सप्तमक्षितौ । एवं सप्तभवान् कृत्वाऽष्टमेऽन्यं भवमाप्नुयात् ॥१३॥ विशेषकम् ॥ तिर्यग् ज्येष्टायुर्जघन्यायुष्कोऽथोत्कृष्टजीविताम् । अवाप्नुवन्माघवत्यां भवान् पंचैव पूरयेत् ॥ १४ ॥ उत्पद्यते द्विर्नरके तत्र तिर्यक्षु च त्रिशः । ततश्चासौ षष्टभवे नोद्भवेत्सप्तमक्षितौ ॥ १५ ॥ उत्कृष्टायुष्टयाल्पायुष्टया वा सप्तमक्षितौ । तिर्यक् ज्येष्टायुरन्यो वा त्रिभवः स्याजघन्यतः ॥ १६ ॥ तत्र तिर्यग्भवौ तु द्वावेकः स्यात्सप्तमक्षितौ। माघवत्या नारकाणां तिर्यक्ष्वेव गतिर्यतः॥ १७ ॥ चतुर्भग्या नरः संज्ञी सप्तमं नरकं वजन् । जघन्यादुत्कर्षतोऽपि संपूरयेद्भवद्वयम् ॥ १८ ॥ સાતમી નરકમાં જાય; અને ત્યાંથી પાછા તિર્યંચમાં અને ત્યાંથી પુનઃ સાતમી નરકમાં જાય; અને ત્યાંથી પાછો તિર્યંચામાં જ જાય છે, સાતમી નરકમાં જ નથી. એવી રીતે સાત ભવ કરીને આઠમે ભવ અન્ય ભવ પામે છે. ૧૧-૧૩. ઉત્કૃષ્ટ આયુષ્યવાળે અથવા જધન્ય આયુષ્યવાળા તિર્યંચ માધવતી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પામી પાંચ જ ભવ પૂરે છે. એ બે વખત નરકમાં અને ત્રણ વખત તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. પછી છઠ્ઠા ભવમાં એ સાતમી નરકમાં ઉત્પન્ન થતો નથી. ૧૪–૧૫. ઉત્કૃષ્ટ આયુષ્યવાળો અથવા જઘન્ય આયુષ્યવાળા તિર્યચ, ઉત્કૃષ્ટ આયુષ્યત્વ અથવા જઘન્ય આયુષ્યત્વને લઈને જે સાતમી નરકમાં ઉપન્ન થાય તો તે જઘન્યત: ત્રણ ભવ કરે. એમાં બે ભવ તિર્યંચના થાય અને એક ભવ સાતમી નરકને થાય કેમકે માઘવતી નરકના નારકીએની ગતિ તિર્યમાં જ થાય છે. ૧૬–૧૭. સંસી મનુષ્ય ચતુર્ભગીવડે સાતમી નરકમાં જાય તે જઘન્યતઃ તેમજ ઉત્કૃષ્ટતઃ બે भर ५३ छ. १८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy