SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શન: સર્ચ . इदानीं भवसंवेधः प्रागुद्दिष्टो निरुप्यते । तत्र ज्येष्टकनिष्टायुश्चतुभंगी प्रपंच्यते ॥ १ ॥ श्राद्यः प्राच्याय्यभवयोज्येष्टमायुर्यदा भवेत् । भंगोऽन्यः प्राग्भवे ज्येष्टमल्पिष्टं स्यात्परे भवे ॥ २ ॥ तृतीयः प्राग्भवेऽल्पीयो ज्येष्टमायुर्भवे परे । श्रायुर्लघु द्वयोस्तुर्यो भंगेष्वेषु चतुर्वथ ॥ ३ ॥ संज्ञी नरोऽथवा तिर्यक् षष्ट्याद्यनरकेषु वै । पृथक्पृथक् भवानष्टावुत्कर्षेण प्रपूरयेत् ॥ ४॥ युग्मम् ॥ સર્ગ દશમો. હવે પૂર્વે ઉદ્દેશેલા “ભવસંવેધ” વિષે નિરૂપણ કરું છું. એમાં પૂર્વભવનું ” અને ૮ પરભવનું ” તથા “ ઉત્કૃષ્ટ” અને “જઘન્ય”—એવા આયુષ્યના પ્રકારને લઈને ચાર “વિભેદ” એટલે ભાંગા થાય છે તે કેવી રીતે થાય છે તે વિગતે સમજાવું છું. ૧. (૪) જ્યારે પૂર્વભવનું તથા પરભવનું-એમ બેઉ ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ત્યારે પહેલે “ વિભેદ” એટલે ભાગે કહેવાય. (8) જ્યારે પૂર્વભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય આયુષ્ય હોય ત્યારે બીજે ભાગે કહેવાય. ૨. ' (૧) જ્યારે પૂર્વભવમાં જઘન્ય અને અગ્રભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ત્યારે ત્રીજો ભાંગે કહેવાય. (૧) અને જ્યારે પૂર્વ અને પર-બેઉ ભવમાં જઘન્ય આયુ હોય ત્યારે એ વિભેદ કે ભાંગે કહેવાય. ૩. એ ચારે ભાંગાઓમાં સંજ્ઞી મનુષ્ય કે તિર્યંચ” છઠ્ઠી વગેરે નરકમાં પૃથપૃથક ઉત્કૃષ્ટ આઠ ભવ પૂરે છે. ૪. ૧ સંસારી જીવોનાં સ્વરૂપનું વર્ણન અમુક સાડત્રીશ દ્વારો વડે કરવામાં આવે છે તેમાંનું આ ( “ભવસે વેધ') છત્રીસમું દ્વાર છે. એનો અર્થ અને વ્યાખ્યા માટે જુઓ આ ગ્રંથના ત્રીજા સર્ગના બ્લેક ૧૪૧૨–૧૪૧૩. ( આ “ ભવસંવેધ” નું સ્વરૂપ આ દશમા સર્ગમાં પહેલા પંચાણું લેકામાં છે. ત્યારપછી, રૂછ મા દાર “મહા અલ્પબદુત્વ નું સ્વરૂપ ૯૬ થી ૧૨૪ સુધીના પ્લેકામાં વર્ણવ્યું છે. ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy