SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एमनुं अल्पबहुत्व वगेरे । नारकाधिकारनी समाप्ति । दक्षिणस्यां च पुष्पावकीर्णका बहवः स्मृताः । प्रायस्ते सन्त्य संख्येययोजनायतविस्तृताः ॥ ३५ ॥ किं च - भूम्ना कृष्णपाक्षिकाणां दक्षिणस्यां यदुद्भवः । दिक्त्रयापेक्षयैतस्यां भूयांसो नारकास्ततः ॥ ३६ ॥ इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥ वनस्पतिज्येष्टकाय स्थितिमानं किलान्तरम् । एषां गरीयो विज्ञेयं लघु चान्तर्मुहूर्त्तकम् ॥ ३७ ॥ इत्यन्तरम् ॥ ३५ ॥ नरकलोकनिरूपणमेवं क्लृप्तमशेषविशेषविमुक्तम् । शेषमधो जगदुक्त्यधिकारे किंचिदिहैव विशिष्य च वक्ष्ये ॥ ३८ ॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्त्तिविजयश्रीवाच केन्द्रातिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे संपूर्णो नवमः सुखेन नवमः सर्गे निसर्गोज्ज्वलः ॥ ३९ ॥ इति नवमः सर्गः । --********** અને જેટલા છે તે પણ વિસ્તારમાં સંખ્યાતયેાજન છે; જ્યારે દક્ષિણદિશામાં એ નરકાવાસે ઘણા છે અને એ ચે વળી વિસ્તારમાં અસંખ્ય યાજન છે. વળી દક્ષિણદિશામાં કૃષ્ણપાક્ષિકનારકાની અહુ ઉત્પત્તિ છે. આવા આવા કારણેાને લઇને, એ ત્રણ દિશાઓની અપેક્ષાએ ચાથી એટલે દક્ષિણ દિશામાં ઘણા નારકા છે એમ કહ્યું છે. ૩૩–૩૬. हुवे अन्तर संबंधी ( द्वार उप भु ). નારકામાં અન્તર ઉત્કર્ષ ત: વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલુ છે; જ્યારે જઘન્યત: તા એ અન્તર્મુહૂત્તનુ છે. ૩૭. આ પ્રમાણે નારકલાકનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. વિશેષ વર્ણન-નિરૂપણ આ જ ગ્રંથમાં અધેાલેાકના અધિકારમાં કહેશુ. ૩૮. સકળ જગતને આશ્ચર્ય માં ગરકાવ કરનારી કીર્તિના ધણી અન્તવાસી, અને પિતા-તેજપાળ અને માતા રાજીબાઇના સુપુત્ર, જગતના નિશ્ચયભૂત તત્વાને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર જે કુદ્રતી સાન્દર્ય વાળા નવમે સર્ગ નિર્વિઘ્ને સ ંપૂર્ણ થયા. ૩૯. નવમે સર્ગ સમાસ. Jain Education International ( ५०१ ) OX0000 For Private & Personal Use Only કીતિવિજય ઉપાધ્યાયના વિનયવિજય ઉપાધ્યાયે આ ગ્રંથ રચ્યા છે એના www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy