________________
સોમનાશ
[ ક ૮ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रातिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सो निर्गलितार्थसार्थसुभगः सौख्येन पूर्णोऽष्टमः ॥१५५॥
इति देवाधिकाररूपः अष्टमः सर्गः ।
વિવિદિત કરવાને કોઈ સમર્થ નથી. રાજાના કોઠારમાં રહેલા ધાન્યના કણના ઢગલામાંથી જેટલા જેટલા વિશિષ્ટ હોય તેટલા બધા વીણી લેવાનું સામર્થ્ય હોય પણ કોનામાં?” ૧૫૪.
સકળ વિશ્વને વિષે જેમની કીર્તિએ આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે એવા શ્રીમકીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય, અને પિતા શ્રીયુત તેજપાળ તથા માતા રાજબાના સુપુત્ર વિનયવિજય ઉપાધ્યાયે જે આ, જગતના સકળ નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર, ગ્રંથ રચે છે તેનો, અંદરથી નીગળતા અર્થને લીધે મનોહર એવે આઠમે સગી નિર્વિદને સમાપ્ત થયે. ૧૫૫.
દેવાધિકારરૂપ આઠમે સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org