________________
અા નારા:।
अथ नवमः सर्गः ।
रत्नशर्करा वालुकापंकधूमतमः प्रभाः ।
1
महातमः प्रभैतज्जाः सप्तधा नारका मताः ॥ १ ॥ पर्याप्तापरभेदेन चतुर्दश भवन्ति ते स्थानोत्पातसमुद्घातैर्लोका संख्यांशवर्त्तिनः ॥ २ ॥ स्वस्थानतस्त्वधोलोकस्यैकदेशे भवन्त्यमी । विशेषस्थानयोगस्तु क्षेत्रलोके प्रवक्ष्यते ॥ ३॥ રૂતિ મેતાઃ સ્થાનાનિ ચ । । ૨ ।।
पर्याप्तयः षडप्येषां चतस्रो योनिलक्षकाः । નાપિ નોટીનામુદાનિ પંચવિશતિઃ ॥ ૪ ॥ કૃતિ દ્વારત્રયમ્ ॥ ૢ | ૪ | 5 ||
સગ નવમો.
( નારકાના સ્વરૂપ વિષે ).
(૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) ૫કપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા અને (૭) મહાતમ:પ્રભા એ સાત નરકમાં ઉત્પન્ન થતા સાત જાતના નારકા કહ્યા છે. ૧
એ દરેકના પાછા · પર્યાપ્ત ’ અને ‘ અપર્યાપ્ત ’–એમ બે ભેદ હેાવાથી, કુલ ચાદ પ્રકા રના નારક થયા. એઓ સ્થાન, ઉત્પાત અને સમુદ્દાતવડે લેાકના અસંખ્યમા ભાગમાં રહેલા છે. એમનુ પોતાનુ ખરેખરૂ સ્થાન તે અધેાલેાકના એક ભાગ છે. બીજા સ્થાનાના યાગ એમને કેવી રીતે થાય છે તે હુવે પછી ‘ ક્ષેત્રલેાક' માં કહેશુ. ૨-૩.
એ પ્રમાણે એમના · ભેદ ’ અને ‘ સ્થાન ’~એ એ દ્વારા વિષે.
વળી પર્યાપ્ત ’ એમને છ યે છ છે. એમની
*
ચેાનિસ`ખ્યા
અને ‘ કુળસ’ખ્યા ’ પચવીશ લાખ છે. ૪.
Jain Education International
એ પ્રમાણે એ ત્રણ દ્વાર વિષે.
For Private & Personal Use Only
ચાર લાખ છે,
www.jainelibrary.org