SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (४९०) [ सर्ग ८ इति लघ्वी अल्पबहुता ॥ ३३ ॥ पूर्वस्यां च प्रतीच्यां च स्तोका भवनवासिनः । उत्तरस्यां दक्षिणस्यामसंख्येयगुणाः क्रमात् ॥ १३२ ॥ प्राक्प्रतीच्योर्हि भवनाल्पत्वात्स्तोका अमी किल । दक्षिणोत्तरयोस्तेषां क्रमाधिक्यादिमेऽधिकाः ।। १३३ ॥ पूर्वस्यां व्यन्तराः स्तोका विशेषेणाधिकाधिकाः । अपरस्यामुत्तरस्यां दक्षिणस्यां यथाक्रमम् ॥ १३४ ॥ व्यन्तराः शुषिरे भूम्ना प्रचरन्ति ततोऽधिकाः। साधोग्रामायां प्रतीच्याममी स्युः प्राच्यपेक्षया ॥ १३५ ।। उदीच्या दक्षिणस्यां च युक्तमेवाधिकाधिकाः । स्वस्थाननगरावासबाहुल्यतो यथाक्रमम् ।। १३६ ॥ पूर्वस्यां पश्चिमायां च स्तोका ज्योतिष्कनाकिनः । दक्षिणस्यामुदीच्यां च स्युः क्रमेणाधिकाधिकाः ॥ १३७ ॥ प्राक्प्रतीच्योश्चन्द्रसूर्यद्वीपेषूद्यानदेशवत् । क्रीडास्पदेषु ज्योतिषकाः स्वल्पाः प्रायेण सत्तया ॥ १३८॥ દે અસંખ્યગણું છે અને એનાથી “જ્યોતિષી” દેવદેવીઓ સંખ્યાતગણી છે. વળી સર્વ દેવીઓ પિતા પોતાના દેવો કરતાં સંખ્યગણું છે. ૧૩૦-૧૩૧. हुवे समना श्री माहुत्व' विष. ( २ ३४ भु). ભવનપતિ ” દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં સર્વથી થોડા છે; ઉત્તરમાં અને દક્ષિણમાં અનુક્રમે એથી અસંખ્યઅસંખ્યગણ છે. એનું કારણ એ કે પૂર્વ પશ્ચિમમાં ભવનો થોડાં છે, અને उत्तरक्षिाभांसवनी मधि छ. १३२-१33. વ્યન્તર પૂર્વ દિશામાં સર્વથી થોડા છે; અને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં અનકમે એથી અધિકઅધિક છે. કારણ કે એ પિલાણમાં ઘણા વિચરે છે માટે અધીગ્રીમવાળી પશ્ચિમમાં એઓ અધિક છે; અને ઉત્તર અને દક્ષિણમાં એમને રહેવાના નગરે ઘણા છે માટે ત્યાંયે એઓ અધિક છે. ૧૩૪–૧૩૬. તિષ્ક દે પૂર્વ અને પશ્ચિમમાં સવથી થોડા છે; અને દક્ષિણ તથા ઉત્તરમાં અનુક્રમે અધિક અધિક છે. કારણ કે પૂર્વ પશ્ચિમમાં એમના કીડાસ્થાનરૂપ ચંદ્રસૂર્યદ્વીપ છે એ ઉદ્યાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy