SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ (४८८) लोकप्रकाश । [ सर्ग ८ बहुपापोदयाः क्रूरकर्माणः कृष्णपाक्षिकाः । स्युर्दीर्घतरसंसारा भूयांसोऽन्यव्यपेक्षया ॥ १२१ ॥ तथास्वभावात्ते भव्या अपि प्रायः सुरादिषु । उत्पद्यन्ते दक्षिणस्यां प्राचुर्येणान्यदिक्षु न ॥ १२२ ॥ तथाडुः-पायमिह कूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुासुराइठाणेसु गच्छंति ॥ १२३ ॥ जेसिमवद्दो पुग्गलपरियट्टो सेसओ उ संसारो। ते सुक्कपख्खिया खलु अहिए पुण कण्हपख्खीओ ॥ १२४ ॥ इति प्रज्ञापनावृत्तौ ॥ श्रानतेभ्योऽसंख्यगुणाः सहस्रारसुराः स्मृताः । महाशुक्रे लान्तके च बह्ममाहेन्द्रयोः कमात् ॥ १२५ ॥ सनत्कुमार ईशानेऽप्यसंख्यन्ना यथोत्तरम् । एशानेभ्यश्च सौधर्मदेवाः संख्यगुणाधिकाः ॥ १२६ ॥ कृष्णपाक्षिकबाहुल्याद्यथा माहेन्द्रनाकिनः । असंख्येयगुणाः प्रोक्ताः सनत्कुमारनाकिनः ।। १२७ ॥ કૃષ્ણપાક્ષિક છો શુલપાક્ષિકોની અપેક્ષાએ બહુ પાપી હોય છે, ક્રુર હોય છે અને દીઘસંસારી હોય છે. એમના એવા સ્વભાવને લઈને જ એ ભવ્ય છતાં પણ, દક્ષિણ દિશામાં બહાળપણે દેવગતિમાં ઉત્પન્ન થાય છે, બીજી દિશાઓમાં નહિં. ૧૨૧-૧૨૨. એ વિષે પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—કૃષ્ણપાક્ષિક જ ભવ્ય છે તો યે પ્રાય: દુષ્ટકમી હોવાથી, દેવાદિકની ગતિમાં દક્ષિણ દિશામાં જ ઉત્પન્ન થાય છે. શુકલપાક્ષિક છો કે જેઓને અવટ્ટપુડ્ઝળપરાવર્તન જેટલો સંસાર બાકી રહેલો હોય છે તેમના કરતાં કૃષ્ણપાક્ષિકે माघ डाय छे. १२३-१२४. આનદેવલોકના દેવા કરતાં સહસ્ત્રાર દેવલોકના દેવા અસંખ્યગણા છે. મહાશુક, લાંતક, બ્રા, મહેન્દ્ર, સનતકુમાર અને ઇશાન – આટલા દેવલોકોના દેવા વળી અનુક્રમે આનત’ કરતાં અસંખ્યગણું છે. સાધમ દેવલોકના દેવે વળી “ઈશાન” ના દેથી સંખ્યાताए। छे. १२५-१२६. અહિં કઈ શંકા કરે છે કેકૃષ્ણપાક્ષિકે ઘણું છે માટે મહેન્દ્ર ના દેવાથી “સનકુમાર ” ના દેવો અસંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy