SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनु 'अल्पबहुत्व । (४८७) इति मानम् ॥ ३२॥ स्तोकाः सर्वार्थसिद्धस्था असंख्येयगुणास्ततः । शेषा अनुत्तरा देवास्तत: संख्यगुणाः क्रमात् ॥ ११५ ॥ ऊर्ध्वमध्याधःस्थितस्युर्गंवेयकत्रिकत्रये । अच्युते चारणे चैव प्राणते चानतेऽपि च ॥ ११६ ॥ युग्मम् ॥ अधोऽधोग्रैवयकादावनुत्तराद्यपेक्षया । भाव्या विमानबाहुल्यादेवाः संख्यगुणाः क्रमात् ॥ ११७॥ ___ समश्रेणिस्थयोर्यद्यप्यारणाच्युतकल्पयोः । विमानसंख्या तुल्यैव तथापि कृष्णपाक्षिकाः॥ ११८ ॥ उत्पद्यन्ते स्वभावन दक्षिणस्यां हि भूरयः । शुक्लपाक्षिकजीवेभ्यो बहवश्च भवन्ति ते ।। ११९ ॥ ततोऽच्युतापेक्षया स्युनिर्जरा आरणेऽधिकाः । समश्रेणिस्थितावेवमन्येष्वाप विभाव्यताम् ॥ १२०॥ शुक्लपाक्षिककृष्णपाक्षिकलक्षणं च एवम् એ પ્રમાણે પ્રમાણ અર્થાતું સખ્યા વિષે સમજવું હવે એમના “લઘુ અ૫બહુવર વિષે ( દ્વાર ૩૩ મું ). સર્વાર્થસિદ્ધસ્થ દેવો સૌથી થોડા છે. એના કરતાં, બાકીના અનુત્તર વિમાનના દે અસંખ્યગણ છે. અને એથી સંખ્યાખ્યાતગણી અનુક્રમે, પ્રવેયકોના ઉધ્વત્રિક, માધ્યત્રિક અને અધોત્રિક, અયુત દેવક, ચારણદેવક, પ્રાણદેવલોક અને આનદેવલોકમાં રહેલા डाय छे. ११५-११६. નીચે નીચેની વયક વગેરેમાં, અનુત્તર વગેરેની અપેક્ષાએ વિમાનો બહોળાં હોવાથી, અનુક્રમે સંખ્યાત સંખ્યાતગણા જેવો છે. ૧૧૭. સમાનશ્રેણિમાં રહેલા આરણ અને અશ્રુત દેવલોકમાં વિમાન સંખ્યા જો કે સરખીજ છે તો પણ કૃષ્ણપાક્ષિક જેવો સ્વાભાવિકપણે, દક્ષિણદિશામાં બહુ ઉત્પન્ન થાય છે અને શુકલપાક્ષિક જીવો કરતાં એમની સંખ્યા અધિક છે- એ કારણથી અશ્રુત દેવલેકની અપેક્ષાએ આરણું દેવકમાં ઘણાવે છે. સમણિમાં રહેલા અન્ય દેવલોકો વિષે પણ એમ જ સમજવું. ૧૧૮-૧ર૦. થલપાક્ષિક અને કૃષ્ણ પાક્ષિક જીવોનું લક્ષણ આ પ્રમાણે છે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy