________________
(४८६) लोकप्रकाश ।
[सर्ग केवलं देवदेवीसमदाय एव वक्ष्यते
ईशानतश्च सौधर्मे स्यात् संख्येयगुणाधिकः । देवदेवीसमुदायो भवनेशानथ ब्रुवे ।। १०७ ॥ ___ अंगुलप्रमितक्षेत्रप्रदेशराशिवर्तिनि । द्वितीयवर्गमूलघ्ने वर्गमूले किलादिमे ॥ १०८ ॥ यावान् प्रदेशराशि: स्यात्तावन्मानासु पंक्तिषु । घनीकृतस्य लोकस्याथैकप्रादेशिकीषु वै ॥ १०९ ॥ नभःप्रदेशा यावन्तस्तावान् पुरुषपुंगवैः । देवदेवीसमुदायः ख्यातो भवनवासिनाम् ॥ ११० ॥विशेषकम्॥
यावन्ति संख्ययोजनकोटीमानानि दैर्ध्यतः । सूचिरूपाणि खंडानि स्युरेकप्रतरे किल ॥ १११ ।। व्यन्तराणां देवदेवीसमुदायो भवेदियान् । ज्योतिष्कदेवदेवीनां प्रमाणमथ कीर्त्यते ॥ ११२ ॥
षट्पंचाशांगुलशतद्वयमाना हि दैर्ध्यतः। यावन्त एक प्रतरे सूचिरूपाः स्युरंशकाः ॥ ११३ ॥ ज्योतिष्कदेवदेवीनां लावान् समुदयो भवेत् ।
उक्तं प्रमाणमित्येवमथाल्पबहुतां त्रुबे ॥ ११४ ॥ માટે હવે દેવદેવીઓની એકત્ર સંખ્યા જ કહીશ. ( તે પરથી દેવીઓની સંખ્યા आदानसभसेवी).
ઈશાનદેવકથી માંડી સધર્મદેવલ સુધીમાં દેવદેવીઓની એકત્ર સંખ્યા એકબીજાથી सध्यात-सभ्यात अधिछे. १०७.
વળી ભવનપતિદેવદેવીઓની એકત્રસંખ્યા, એક અંગુલપ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા અને બીજા વર્ગમૂળથા ગુણેલા એવા પહેલા વર્ગમૂળમાં જેટલો પ્રદેશ રાશિ હોય તેટલા માનવાળી એકપ્રદેશી શ્રેણિઓમાં, ઘનરૂપકરેલા કાકાશના જેટલા આકાશપ્રદેશ હોય તેટલી छ. १०८-११०.
વળી વ્યંતરદેવદેવીઓની એકત્રસંખ્યા, એક પ્રતરની અંદર સંખ્યાત કેટી જનની લંબાઈના જેટલા સૂચિરૂપ ખંડો હોય તેટલી છે. ૧૧૧–૧૧૨.
તિષિદેવદેવીઓની એકત્રસંખ્યા, એકપ્રતરની અંદર બસોને છપ્પન અંગુળ લાંબા જેટલા સૂચિરૂપ ખંડો હોય તેટલી છે. ૧૧૩–૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org