SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओनी ' संख्या ' 1 किन्तु पल्यासंख्य भागो बृहत्तरो यथोत्तरम् । एकमानमितेष्वेवं स्यात् परेष्वपि भावना ॥ ९९ ॥ सहस्रारमहाशुक्रलांतकबह्मवासिनः । माहेन्द्रसनत्कुमारदेवाः प्रत्येकमीरिताः ॥ १०० ॥ घनीकृतस्य लोकस्य श्रेण्यसंख्यांशवर्तिभिः । नभः प्रदेश: प्रमिता विशेषोऽत्रापि पूर्ववत् ॥ १०१ ॥ युग्मम् ॥ अंगुलप्रमित क्षेत्र प्रदेशराशिसंगते । तृतीयवर्गमूलघ्ने द्वितीयवर्गमूलके ।। १०२ ॥ यावान् प्रदेशराशिः स्यादेकप्रादेशिकीष्वथ । श्रेणीषु तावन्मानासु लोकस्यास्य घनात्मतः ॥ १०३ ॥ नभः प्रदेशा यावन्तस्तावानीशाननाकगः । देवदेवीसमुदायो निर्दिष्टः श्रुतपारगैः ॥ १०४ ॥ विशेषकम् ॥ त्रयत्रिंशत्तमशोऽस्य किंचिदूनश्च यो भवेत् । ईशान देवास्तावन्त: केवलाः कथिताः श्रुते ॥ १०५ ॥ एवं च सौधर्मभवनाधीशव्यन्तरज्योतिषामपि । भाव्या स्वस्वसमुदायत्रयस्त्रिंशांशमानता ॥ १०६ ॥ ( ४८५ ) વિશેષ વિશેષ મ્હાટે ગણવા. સરખા પ્રમાણવાળા બીજા દેવલેાકેામાં પણ એવી જ ભાવના सम सेवी. ८८-८८. વળી સહસ્રાર, મહાશુષ્ક, લાંતક, બ્રહ્મ, માહેન્દ્ર અને સનત્કુમારએ દરેક દેવલેાકમાં રહેલા દેવાની સંખ્યા ઘનકરેલા લેાકની શ્રેણિના અસંખ્યમા ભાગમાં વતા આકાશપ્રદેશ भेटसी छे. डिपशु विशेष पूर्वे ह्या प्रमाणे समन्. १००-१०१. એક અંશુલ પ્રમાણ ક્ષેત્રપ્રદેશની રાશિમાં રહેલા, અને ત્રીજા વર્ગ મૂળથી ગુણાયલા, ખીજાવ મૂળમાં જેટલા પ્રદેશરાશિ હોય તેટલા પ્રમાણવાળી એક પ્રદેશી શ્રેણિમાં, ધનરૂપ કરેલા લેાકાકાશના જેટલા આકાશ પ્રદેશેા હાય તેટલી ઇશાનદેવલાકમાં રહેલા દેવદેવીઓની संध्या छे. १०२-१०४. એમાં કેવળ તેત્રીશમા ભાગનાજ (ઇશાનદેવલેાકના) દેવા છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૦૫. એજ પ્રમાણે સાધર્મ, ભવનપતિ, વ્યંતર અને જ્યેાતિષ્ઠ દેવાની સખ્યા એમના सभुद्वायथी तेन्रीशभे हिस्से समन्वी. १०६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy