SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ (४८२) लोकप्रकाश । [सर्ग ८ उत्पद्यन्ते च्यवन्तेऽमी एकस्मिन् समये पुनः । एको द्वित्राश्च संख्येया असंख्येयाश्च कर्हिचित् ॥ ८२ ॥ इति द्वारत्रयम् ॥ १२ । १३ । १४ ॥ सम्यक्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी । लभन्ते लघुकर्माणो विपद्यानन्तरे भवे ॥ ८३ ॥ इति अनन्तराप्तिः ॥ १५ ॥ सिद्धचन्त्यनन्तरभव एकस्मिन् समये स्वमी । उत्कर्षतः साष्टशतं विशेषस्त्वेष तत्र च ॥ ८४ ॥ भवनेशा व्यन्तराश्च सर्वे दशदशैव हि । तदेव्यः पंचपंचव दश ज्योतिष्कनिर्जराः ॥ ८५ ॥ ज्योतिष्कदेव्यश्चैकस्मिन् क्षणे सिद्धयन्ति विंशतिः । वैमानिकाः साष्टशतं तद्देव्यो विंशतिः पुनः ॥ ८६ ॥ इति समयेसिद्धिः ॥ १६ ॥ लेश्याहारदिशा पट्कं न संहननसम्भवः । कषायसंज्ञेन्द्रियाणि सर्वाण्येषां भवन्ति च ॥ ८७ ॥ વળી એઓ એક સમયમાં એક, બે, ત્રણ એમ સંખ્યાતા, અને કોઈવાર અસંખ્ય પણ જન્મે છે અને એવે છે. ૮૨. वसन्ततिविष. ( १५ मुंजार ). આ દેશમાં જે લઘુકમી હોય છે એ આવીને અનન્તરભવમાં સમકિત, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ પણ પામે છે. ૮૩. ये सभयेसिद्धि' विष. ( १६ मुंहार) એઓ અનન્તરભવમાં એક સમયે ઉત્કૃષ્ટ એકને આઠ સિદ્ધિ પામે છે. ૮૪. એ વાત વિશેષતઃ આ પ્રમાણે-ભવનપતિ અને વ્યતરમાંથી દશ દશ જ સિદ્ધ થાય; એમની દેવીઓ પાંચ પાંચ જ સિદ્ધ થાય. ઇતિક દેમાંથી વળી દશ સિદ્ધ થાય; અને એમની દેવીઓ વિશ સિદ્ધ થાય. વૈમાનિક દેવા અકસને આઠ સિદ્ધ થાય અને એમની દેવીઓ વીશ સિદ્ધ થાય. ૮૫-૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy