SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ (४७६) लोकप्रकाश। [सर्ग महेश्वक्षा मेरुकान्ता महावेगा मनोरमाः । सर्वेऽप्यमी महावेगा महांगाश्चित्रभूषणाः ॥ ४६ ॥ __ गन्धर्वा द्वादशविधाः सुस्वरा: प्रियदर्शनाः । सरूपा मौलिमुकुटधरा हारविभूषणाः ॥ ४७ ॥ हाहाह्हुतुम्बरवो नारदा ऋषिवादिकाः । भूतवादिककादम्बा महाकदम्बरैवताः ॥४८॥ विश्वावसुगीतरतिसद्गीतयशसस्तथा । सप्ताशीतिरिमे सर्वे तृतीयांगेऽष्ट ते स्वमी ॥४६ ॥ अणपन्नी पणपन्नी इसिवाई भूअवाइए चेव । कंदी य महाकंदी कोहंडे चेव पयए य ॥ ५० ॥ अन्नपानवस्त्रवेश्मशय्यापुष्पफलोभये । येऽल्पानल्पत्वसरसविरसत्वादिकारकाः ॥ ५१ ॥ अन्नादिजृम्भकास्तेऽष्टौ स्युर्विद्याजृम्भकाः परे । ये त्वन्नाद्यविभागेन जुम्भन्तेऽव्यक्तज़म्भकाः ॥ ५२॥ तथा સ્કન્ધશાલી, મહેશ, મેરકાંત, મહાવેગ અને મનોરમ. એઓ સર્વે મહાવેગવાળા છે, મહાટા શરીરવાળા છે અને અંગે ચિત્રવિચિત્ર આભૂષણો ધારણ કરે છે. ૪૫-૪૬. गयो तना छ: डाडा, डू, तुम्॥३, ना२६, ऋषिवाह, भूतवा६४, ६५, મહાકદ, રેવત, વિશ્વાવસુ,, ગીતરતિ, અને સંગીતયશ. એમનો સુંદર સ્વર છે, પ્રિય દર્શન છે, ઉત્તમ રૂપ છે. એ મસ્તક પર મુકુટ અને કંઠ હાર ધારણ કરે છે. ૪૭–૪૯. આ પ્રમાણે “વ્યન્તર જાતિના દેવની ભેદપ્રભેદને લઈને સત્યાસી જાતિ થઇ. વળી ત્રીજા “અંગ”ને વિષે જે આઠ ભેદ કહ્યા છે તે નીચે પ્રમાણે – माशुपनी, पापन्नी, पियाही, भूतवाही, ही, मादी, भांड मने पता. ५०. વળી, અન્ન, પાન, વસ્ત્ર, વસતિ, શય્યા, પુષ્પ અને ફળ-આ વસ્તુઓ ખુટતી હોય તો પૂરી સારા અને પાછા વાળી હોય તો રસભરી કરનારા એવા એક જાતના દેવ છે. એ ભક જાતિના દેવ કહેવાય છે. એમના પણ દશ પ્રકાર છે. એમાં આઠ, અન્નાદિ ભક-અન્ન વગેરેની વૃદ્ધિ કરનારા છે; એક પ્રકાર વિદ્યાજજુંભકનો છે, અને એક પ્રકાર અવ્યક્તજાંભકનો છેઆમ કુલ દશ પ્રકાર થયા. (અવ્યક્તજાંભક એટલે વગરવિભાગે વૃદ્ધિ કરનારા. ) પ૧–પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy