SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक 1 व्यन्तर जातिना भेदोपभेद । (४७५) यक्षोत्तमा रूपयक्षा धनाहारा धनाधिपाः ।। मनुष्ययक्षा इत्येवं सर्वेप्येते त्रयोदश ॥ ३८ ॥ करालरक्तलम्बौष्ठास्तपनीयविभूषणाः । राक्षसाः सप्तधा प्रोक्तास्तेऽमी भीषणदर्शनाः ॥ ३९ ॥ विघ्ना भीममहाभीमास्तथा राक्षसराक्षसाः। परे विनायका ब्रह्मराक्षसा जलराक्षसाः ॥ ४० ॥ मुखेष्वधिकरूपाढ्या: किन्नरा दीप्रमौलयः । दशधा किन्नरा रूपशालिनो हृदयंगमाः ॥ ४१ ॥ रतिप्रिया रतिश्रेष्टाः किंपुरुषा मनोरमाः। अनिन्दिताः किंपुरुषोत्तमाश्च किन्नरोत्तमाः ॥ ४२ ॥ मुखोरुवाहूद्यद्रूपाश्चितस्रगनुलेपनाः । दश किपुरुषास्ते सत्पुरुषाः पुरुषोत्तमाः ॥ ४३ ॥ यशस्वन्तो महादेवा मरुन्मेरुप्रभा इति । महातिपुरुषाः किंच पुरुषाः पुरुषर्षभाः॥४४॥ महोरगा दशविधा भुजगा भोगशालिनः । महाकाया अतिकाया भास्वन्तः स्कन्धशालिनः ॥ ४५ ॥ લાલ છે; એ મસ્તક પર મુકુટ અને અંગે વિવિધ આભૂષણે ધારણ કરે છે. એ સ્વભાવે ગંભીર છે અને એમનું દર્શન મનહર છે. ૩પ-૩૮. રાક્ષસે સાત પ્રકારના છે. વિન, ભીમ, મહાભીમ, રાક્ષસરાક્ષસ, વિનાયક, બ્રહ્મરાક્ષસ અને જળરાક્ષસ. એમને વિકરાળ લાલ લટકતા હઠ હોય છે, અને એ સુવર્ણના આભરણ पडरेछ.30-४०. नि। ६५ प्रारना छ: छिन्न२, ३५वी, याभ, रतिप्रिय, २तिश्रेष्ट, ५३५, મનોરમ, અનિન્દ્રિત. ક્રિપુરૂષોત્તમ અને કિન્નરોત્તમ. એમના મુખપ્રમુખ અવયવે અધિક સન્દર્યવાન છે અને એઓ તેજે ઝળહળતો મુગટ ધારણ કરે છે. ૪૧-૪૨. કિપુરૂષ પણ દશ પ્રકારના છે: પુરૂષ, પુરૂષોત્તમ, યશસ્વાન, મહાદેવ, મરૂ, મેરૂપ્રભ મહાપુરૂષ, અતિપુરૂષ, પુરૂષ અને પુરૂષષભ. એઓ રૂપાળા છે, એમના હાથ અને મુખ મનહર છે, એ વિચિત્ર પ્રકારની માળા ધારણ કરે છે અને ભાતભાતના વિલેપન કરે છે. ૪૩-૪૪. એવી રીતે મહરગના પણ દશ ભેદ છે. ભુજગ ભગશાલી, મહાકાય, અતિકાય, ભાવંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy