SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( १६ ) लोकप्रकाश । आभ्यां सागरपल्याभ्यां मीयन्ते द्वीपसागराः । अस्याः सार्द्धद्विसागर्याः समयैः प्रमिता हि ते ॥ ९६ ॥ द्वैता पल्यकोटाकोटीपु पञ्चविंशतौ । यावन्ति वालखण्डानि तावन्तो द्वीपसागराः ॥ ९७ ॥ एकादिसप्तान्तदिनोद्गतैः केशाग्रराशिभिः । भृतादुक्तप्रकारेण पल्यात्पूर्वोक्तमानतः ॥ ९८ ॥ प्रतिवर्षशतं खण्डमेकमेकं समुद्धरेत् । निशेषं निष्टिते चास्मिन्नद्धापल्यं हि बादरम् ॥ ९९ ॥ युग्मम् ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । भवेद्दादरमद्धाख्यं जिनोक्तं सागरोपमम् ॥ १०० ॥ पूर्वरीत्याथ वालामैः खण्डीभूतैरसंख्यशः । पूर्णात्पल्यात्तथा खण्डं प्रतिवर्षशतं हरेत् ॥ १०१ ॥ कालेन यावता पल्यः स्यान्निर्लेपोऽखिलोऽपि सः । तावान्कालो भवेत्सूक्ष्ममापल्योपमं किल ॥ १०२ ॥ एतेषामथ पल्यानां दशभिः कोटिकोटिभिः । सूक्ष्ममन्द्धाभिधं ज्ञानसागराः सागरं जगुः ॥ १०३ ॥ [ सर्ग १ આ સાગરાપમ અને પક્ષેાષમ એઊ માન સર્વ દ્વીપેા અને સર્વ સમુદ્રોના માન માટે છે. કેમકે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ‘ સમયેા ’ છે તેટલી જ સંખ્યા દ્વીપસમુદ્રોની છે; અથવા એમ પણ કહેવાય કે પચીશ કાટાકેાટિ સૂક્ષ્મઉદ્ધાર · પા ’ માં જેટલા રામખડા ( समय ) छे तेटली संख्या द्वीपसमुद्रोनी छे. ८६-८७. હવે, એકથી આરંભી સાત દિવસેાના ઉગેલા મસ્તકના કેશ પૂર્વોક્ત કુવામાં પૂર્વોક્તરીતે ભરી, પછી તેમાંથી દરસે વર્ષે અકેક કેશ બહાર કાઢતાં જેટલે વખત લાગે તેટલા વખતને એક ભાદર • અહ્વા પલ્યાપમ ’ કહે છે. એવા દશ કાટાકેાકિટ માદર અદ્ધા પક્ષેાપમા નું એક બાદર અદ્ધા સાગરોપમ’ થાય, તેમજ પૂર્વે કહેલા કેશાત્રોના અસંખ્યાત ટુકડા કરી પૂર્વકત પ્રકારે જ પૂકિતમાનવાળા પલ્ય એટલે કુવામાં ભરી પછી એમાંથી દર સેા વર્ષે એકેક ટુકડા કાઢી કુવા ખાલી કરતાં જે વખત લાગે તે ઃ સૂક્ષ્મ ’અદ્ધા પલ્યાપમ કહેવાય. અને એવા दृश अटाअटि पढ्यो भनु मे 'सूक्ष्म ' अद्धा सागरोपम हवा. ८८-१०३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy