SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 'पल्योपम' अने ' सागरोपम ' नी समज । श्रथैकैकस्य पूर्वोक्तवालाग्रस्य मनीषया । असंख्येयानि खण्डानि कल्पनीयानि धीधनैः ॥ ८८ ॥ स्थश्चक्षुषेक्षते । यत्सूक्ष्मं पुद्गलद्रव्यं तदसंख्यांशमानानि तानि स्युर्द्रव्यमानतः ॥ ८९ ॥ सूक्ष्मपनकजीवांगावगाढक्षेत्रतोऽधिके । असंख्येयगुणे क्षेत्रेऽवगाहन्त इमानि च ॥ ९० ॥ व्याचक्षतेऽथ वृद्धास्तु मानमेषां बहुश्रुताः । पर्याप्तबादरक्षोणीकायिकांगेन सम्मितम् ॥ ९१ ॥ समानान्येव सर्वाणि तानि च स्युः परस्परम् । अनन्तप्रादेशिकानि प्रत्येकमखिलान्यपि ॥ ९२ ॥ ततस्तैः पूर्यते प्राग्वत् पल्यः पूर्वोक्तमानकः । समये समये चैकं खण्डमुद्धियते ततः ॥ ९३॥ निःशेषं निष्ठिते चास्मिन् सूक्ष्ममुद्धारपल्यकम् । संख्येयवर्षकोटीभिर्मितमेतदुदाहृतम् ॥ ९४ ॥ सुसूक्ष्मोद्धारपल्यानां दशभिः कोटिकोटिभिः । सूक्ष्मं भवति चोद्धाराभिधानं सागरोपमम् ॥ ९५॥ द्रव्यलोक ] हवे ' सूक्ष्म ' संबंधी: < પૂર્વે કહેલા અકેક રામના, બુદ્ધિવાનાએ, બુદ્ધિપૂર્વક અસંખ્યાત ’ ખંડ કલ્પવા. આવા પ્રત્યેક રામખડ, ફ્રે છદ્મસ્થ * માણસ નરી આંખવડે જોઇ શકે એવા સુક્ષ્મપુગળદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેવડા હાય છે; એએ વળી સૂનિગેાદના જીવના શરીરથી વ્યાપ્ત એવા ક્ષેત્ર કરતાં અસંખ્યગણા અધિક ક્ષેત્રમાં ખરાખર સમાઇ રહે છે; અદ્ભુતવૃદ્ધો એમનુ પ્રમાણ પર્યાપ્તમાદરપૃથ્વીકાયના અંગ જેવડું કહે છે; અને એમનામાંના પ્રત્યેકના ઘણુ કરીને અનન્ત પ્રદેશેા છે. આ તરેહના જે રામખડા કહ્યા એ રામખડા પૂર્વે કહેલા પ્રમાણવાળા કુવામાં પૂર્વોક્તરીતે ભરવા. પછી સમયે સમયે એમાંથી અકેક બહાર કાઢવા. જેટલા વખતમાં કુવામાંથી અધા બહાર નીકળી રહે ( અને કુવા ખાલી થાય ) તેટલા વખતને સૂક્ષ્મ ’ ઉદ્ધાર पत्योपभडे छे. मेनु भान सांध्यात छोडो वर्षोनु छे. ८८-८६४. દશ કોટાકેાટિ સૂક્ષ્મ ઉદ્ધાર ‘પડ્યેાપમેા’ નુ એક સૂક્ષ્મઉદ્ધાર ‘સાગરોપમ’ થાય છે. ૫. Jain Education International ܕ ( १५ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy