SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एमनां छेवटना द्वार अने मनुष्याधिकारनी समाप्ति । (४६९ ) इति दिगपेक्षयाल्पबहुता ॥ ३४ ॥ अन्तर्मुहूर्तमल्पिष्टं मनुष्याणां महान्तरम् । कालोऽनन्तः स चोत्कृष्टा कायस्थितिर्वनस्पतेः ।। १२२ ।। चक्रित्वे चान्तरं प्रोक्तं साधिकाब्धिमितं लघु । ज्येष्टं च पुदगलपरावर्त्ताध पंचांगके ॥ १२३ ॥ इत्यन्तरम् ॥ ३५॥ नृणामिति व्यतिकरा विवृता मयैवम् सम्यग् विविच्य समयात् स्वगुरुप्रसत्या । पूर्णापणादिव कणाः कलमौक्तिकानाम् दीपत्विषासवणिजा मणिजातिवेत्रा ।। १२४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः। काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं सप्तमः ॥ १२५ ॥ इति ( मनुष्याधिकाररूपः) सप्तमः सर्गः। दुव समना सन्त२' विषे. (पांत्रीशभु द्वा२ ). મનુષ્યમાં જઘન્ય અન્તર અન્તમુહૂત્ત જેટલું છે; અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે, અને તે વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જેટલું છે. ચકીપણામાં જઘન્ય અંતર એક સાગરોપમથી સહેજ વધુ, અને ઉત્કૃષ્ટ અંતર અધપુગળપરાવર્તનનું કહ્યું છે. ૧૨૨-૧૨૩. જાતજાતના મણિને ઓળખનાર વણિકૂ જેમ પૂર્ણ ભરેલી દુકાનમાંથી, દીવાની જ્યોતવડે, સુંદર સુંદર મેતી વીણીવીણીને લઈ લે તેમ મેં ગુરૂના પ્રસાદથી, સિદ્ધાન્તમાંથી આ મનુષ્ય સંબંધી હકીકત વીણી લઈને સભ્યપ્રકારે વર્ણવી છે. ૧૨૪. ત્રણ જગના મનુષ્યને આશ્ચર્યચકિત કરી નાખનારી કીર્તિના ધણું–વાચકેન્દ્ર શ્રી કીર્તિવિજયજીના શિષ્ય, અને માતા-રાજબાઈ તથા પિતા–તેજપાળના કુળદીપક વિનયવિજય ઉપાધ્યાયે, સારી દુનીઆના સત્યપૂર્ણ તને અજવાળામાં લાવનાર જે આ લોકપ્રકાશ ગ્રંથ રચ્યો છે તેનો, અંદરથી નીસરતા શબ્દાર્થોને લીધે મનોરંજક એ સાતમો સર્ગ નિર્વિને सभात थये.. १२५. સાતમે સર્ગ સમાપ્ત. XXXXXWantee Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy