SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ (४६) लोकप्रकाश। [ सर्गउत्कर्षेण समुदिता गर्भसंमूर्छजा नराः । असंख्येयकालचक्रसमयैः प्रमिता मता: ॥ ११७ ॥ मनुष्या हि उत्कृष्टपदेऽपि श्रेण्यसंख्येयभागगतप्रदेशराशिप्रमाणा लभ्यन्ते इति तु प्रज्ञापनावृत्तौ ॥ इति मानम् ॥ ३२ ॥ गर्भजा: पुरुषाः स्तोकास्तत: संख्यगुणा:स्त्रियः । ततोऽसंख्यगुणा: षंढनराः संमूर्छिमैर्युताः ॥ ११८ ॥ इति लघ्व्यल्पबहुता ॥ ३३ ॥ दक्षिणोत्तरयोः स्तोकाः स्युर्मनुष्या मिथः समाः । प्राच्या तत: संख्यगुणाः प्रतीच्यां च ततोऽधिकाः ॥ ११९ ॥ भरतैरवतादीनि क्षेत्राण्यल्पान्यपागुदग् । ततः संख्यगुणानि स्युः पूर्वपश्चिमयोर्दिशोः ॥ १२० ॥ किन्त्वधोलौकिकग्रामेष्वनल्पाः स्युनरा यतः। ततः प्रतीच्यामधिका मनुष्याः प्राच्यपेक्षया ॥ १२१ ॥ सातसोनेछ-मेटसा पूर्वा'; भने ते ७५२ शी साम पयास १२ सोने छत्रीश. આટલી જઘન્યત: અવિકલ મનુષ્યોની સંખ્યા છે. ૧–૫. સંમષ્ઠિમ અને ગજ-મનુષ્યોની ભેગી-એકત્ર સંખ્યા ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળચક્રોના २। 'समय' थाय तेटदी छे. ११७. પન્નવણુસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-ઉત્કૃષ્ટપદે પણ મનુષ્ય “શ્રેણિ” ના અસંખ્યમાં ભાગમાં રહેલી પ્રદેશરાશિ જેટલા છે. डवे ओमनी वधु १६५मता' विषे. ( 33 भु द्वार). સાથી અપ ગર્ભજ પુરૂષો છે. એથી સંખ્યગણ સ્ત્રીઓ છે. એથી અસંખ્યગણું સંમछिमासहित नस। छे. ११८.। हुवे मेमनी हिमपेक्षी अ६५मता' विष. ( ३४ भुंवार). સૌથી અ૫ મનુષ્ય દક્ષિણ અને ઉત્તરમાં છે અને એ બેઉ સરખા છે. પૂર્વ દિશામાં, એ કરતાં સંખ્યાલગણ છે અને એથી વધારે પશ્ચિમદિશામાં છે. દક્ષિણ અને ઉત્તરમાં ભરત, એરવત વગેરે ક્ષેત્રમાં અ૫વસ્તી છે અને પૂર્વ તથા પશ્ચિમમાં એથી સંખ્યગણી વસ્તી છે. પણ અધોલેકના ગામમાં ઘણા મનુષ્યો હોય છે માટે પૂર્વ દિશાની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં વિશેષ મનુષ્યો હોય છે. ૧૧૯-૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy