SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ तत्रापि द्रव्यलोक ] एओनी ' आगति · वगेरे। असंख्यायुनृतिरश्चः सप्तमक्षितिनारकान् । वाय्वग्नी च विना सर्वेऽप्युत्पद्यन्ते नृजन्मसु ॥ ८४ ॥ अर्हन्तो वासुदेवाश्च बलदेवाश्च चक्रिणः । सुरनैरयिकेभ्यः स्युतिर्यग्भ्यो नै कर्हिचित् ।। ८५ ॥ प्रथमादेव नरकात् जायन्ते चक्रवर्तिणः । द्वाभ्यामेव हरिबलाः त्रिभ्यः एव च तीर्थपाः ॥ ८६ ॥ चतुर्विधाः सुराश्च्युत्वा भवन्ति बलचक्रिणः । जिना वैमानिका एव हरयोऽप्यननुत्तराः ॥ ८७ ॥ एवं मनुष्यरत्नानि यानि स्युः पंच चक्रिणाम् । तान्यागत्या विभाव्यानि सामान्येन मनुष्यवत् ॥ ८८ ॥ वैमानिकेभ्यश्च यदि भवन्ति तानि तर्हि च । अनुत्तरसुरान् मुक्त्वाऽन्येभ्य: स्युर्वासुदेववत् ॥ ८९ ।। वे मा गर्म मनुष्यानी — गति' विष. ( १२ १४ भु). અસંખ્યઆયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચા, સાતમી નારકીના જીવ, વાયુકાયના જીવ તથા અગ્નિકાયના જીવ–આટલા શિવાય અન્ય સર્વ પ્રાણીઓ મનુષ્યગતિમાં આવે છે. ૮૪. વળી અહંતો, વાસુદેવો, બળદેવો અને ચકવરી ઓ થાય છે તે દેવતાના અને નારકીના ભવમાંથી જ નીકળીને થાય છે, મનુષ્ય કે તિર્યંચના ભવમાંથી નહિં. ૮૫. તેમાં પણ ચકવત્તીઓ પહેલીજ નારકમાંથી, વાસુદેવ અને બળદેવ બે નારકીઓમાંથી અને અહંતુ ત્રણમાંથી નીકળેલા ” થાય છે. ૮૬. ચારે પ્રકારના દે ચવીને બળદેવ કે ચકવત્તીઓ થાય છે. વૈમાનિક દેવજ આવીને જિન થાય છે, અને અનુત્તર વિમાન શિવાયના દેવ જ એવીને વાસુદેવ થાય છે. ૮૭. એવી જ રીતે ચક્રવર્તીના પાંચ મનુષ્યરત્નો હોય છે એમની આગતિ સામાન્યપણે મનુષ્યની પ્રમાણે સમજવી. ૮૮. વળી એઓ જે કદાચ “વૈમાનિકો માંથી આવે તે વાસુદેવની પેઠે અનુત્તર વિમાનના દેવોને છોડીને બીજા દેવામાંથી આવે છે. ૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy