SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ [सर्ग ७ (४६२) लोकप्रकाश । मुहूर्ता द्वादशोत्कृष्टं समयो लघु चान्तरम् । तिर्यग्वदेकसमयसंख्या संमूर्छिमैः सह ॥ ९० ॥ उक्तं च । नानांगिनामपर्याप्तनृत्वेनोत्पत्तिरीरिता । उत्कर्षतोऽविच्छेदेन पल्यासंख्यलवावधि ॥ ९१ ॥ अपर्याप्सनरत्वेनोत्पत्तिरेकस्य चांगिनः । उत्कर्षतो जघन्याच्चान्तर्मुहूर्त निरन्तरम् ॥ ९२ ॥ इत्यर्थतः पंचसंग्रहे ॥ इति श्रागतिः ॥ १४ ॥ सम्यक्त्वं देशविरतिं चारित्रं मुक्तिमप्यमी। लभन्तेऽनन्तरभवे लब्ध्वा नरभवादिकम् ॥ ९३ ॥ अनन्तरभवे चैते न लभन्ते कदाचन । महत्त्वं चक्रवर्तित्वं बलत्वं वासुदेवतां ॥ ९४ ॥ लब्धिष्वष्टाविंशतौ या येषामिह नजन्मनि । संभवन्ति प्रसंगेन दर्श्यन्ते ता यथागमम् ॥ ९५॥ એમનું ઉત્કૃષ્ટ અન્તર બાર અન્તર્મુહૂર્તનું છે અને જઘન્ય અન્તર એક સમયનું છે. વળી એમની એકસમયસંખ્યા અને સંછિમની એકસમયસંખ્યા એકત્ર મળીને તિય જેટલી થાય છે. ૯૦. આના સંબંધમાં પંચસંગ્રહગ્રંથમાં નીચેના ભાવાર્થનું કહ્યું છે – અપર્યાપ્ત મનુષ્યત્વને લીધે નાનાપ્રકારના પ્રાણીઓની સતત ઉત્કૃષ્ટ ઉત્પત્તિ પોપમના અસંખ્યમા ભાગ સુધી થાય છે. વળી એજ કારણને લઈને એક પ્રાણીની સતત ઉત્પત્તિ 'धन्यत:' ते 'अषत:' सन्तभुत सुधी थाय छे. ८१-८२. वे सभनी अनन्तशति विष. (२ १५ मुं). આ ગજ મનુષ્યો અનન્તરભવને વિષે મનુષ્યત્વ આદિ પામીને સમ્યકત્વ, દેશવિરતિ, ચારિત્ર અને મોક્ષ સુદ્ધાં મેળવે છે, પણ કદાપિ અહંતુ, ચકવતી, બળદેવ કે વાસુદેવ થતા नथी. ८3-८४. અઠયાવીશ લબ્ધિઓ છે તેમાંથી, મનુષ્યભવમાં જેમને જેમને જેટલી જેટલી સંભવે છે તે પ્રસંગને લઈને આગમમાં કહ્યા પ્રમાણે નીચેની રીતે દર્શાવીએ છીએ. ૫. Jain Education International cation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy