SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ क्रव्यलोक ] एओनी मृत्यु पछीनी ' गति ' विषे । किल्विषं पापमस्यास्ति स किल्विषिक उच्यते । मायावी ज्ञानसद्धर्माचार्यसाध्वादिनिन्दकः ॥ ७६ ॥ वर्तयेद्यस्तु नटवत् वेषमाजीविकाकृते । बाह्योपचारचतुरः स आजीविक उच्यते ॥ ७७ ॥ अभियोगः कार्मणादिस्तत्प्रयोक्ताभियोगिकः । द्रव्यानुयोगमंत्रादिः स द्विधा द्रव्यभावतः ॥ ७८ ॥ तथोक्तम् दुविहो खलु अभियोगो दव्वे भावे य होइ नायव्वो । दव्वंम होइ जोगा विज्जामंता य भावंभि ॥ ७९ ॥ इति भगवतीवृत्तिप्रथमशतक द्वितीयोदेशके ॥ व्यवहारेण चारित्रवन्तोऽप्येते ऽचरित्रिणः । लभन्त इदृशीः संज्ञा दोषैरेतैयथोदितैः ॥ ८० ॥ प्रयान्ति नरकेष्वेव नियमादर्धचक्रिणः ॥ तथैव च गतिज्ञेया प्रत्यर्धचक्रिणामपि ॥ ८१ ॥ 'मिविष' भेटले पाय, ते नेनामां होय मे विषिङ माया पटवाणेो मने ज्ञान, धर्म, સાધુ તથા આચાર્ય વગેરેના નિન્દક ‘ કિવિષિક ’ કહેવાય. ૭૬. ( ४५९ ) આજીવિકાને અર્થે નટની પેઠે વેષ ભજવે અને બાહ્યોપચારમાં ચતુર હોય એ 'भवि' वाय. ७७. અમિયોગ એટલે કામણટુમણુ, એને કરનારા તે ‘આભિયેાગિક' કહેવાય, જેમાં પ્રયાગ અને મત્રજ ત્ર કરવા પડે છે એવા આ અભિયાગ એ પ્રકારના છે: ( ૧ ) દ્રવ્યથી અને ( ૨ ) भावथी. ७८. Jain Education International એ સંબંધમાં ભગવતી સૂત્રના પહેલા શતકના ખીજા ઉદ્દેશની વૃત્તિમાં કહ્યું છે કે-દ્રવ્યથી અને ભાવથી–એમ એ પ્રકારના અભિયાગ હેાય છે. જેમાં પ્રયાગ કરવા પડે એ દ્રવ્યઅભિચેાગ ’; અને જેમાં વિદ્યામ ંત્રા સાધવા પડે એ ‘ ભાવઅભિયાગ ’. ૭૯. " એ લેાકેા વ્યવહારમાં ચારિત્રવાળા છતાં અચારિત્રી કહેવાય છે. એમને એવાં ઉપનામ મળવાનુ કારણ એમનાં યથાદિત દાષા છે. ૮૦. વાસુદેવ નિયમતરીકે નરકે જ જાય છે. પ્રતિવાસુદેવની પણ એ જ ગતિ છે. ૮૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy