SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ (४४२) लोकप्रकाश । [सर्ग ६ संमूर्छिमानां चत्वार उपयोगाः प्रकीर्तिताः। गर्भजानां तु चत्वारः षट् पंचौघान्नवापि ते ॥ १७९ ॥ यदेषां केवलज्ञानं मुक्त्वा केवलदर्शनम् । ज्ञानं मनःपर्यवं च सर्वेऽन्ये सम्भवन्ति ते ॥ १८० ॥ इति उपयोगाः ॥ २८ ॥ स्यादनाहारिता त्वेषामेकद्विसमयावधि । भोजप्रादिस्त्रिधाहारः सचित्तादिरपि त्रिधा ॥ १८१ ॥ प्रथमं त्वोजाहारो लोमकावलिको ततः । अन्तरं द्वौ दिनौ ज्येष्टं लघु चान्तर्मुहूर्त्तकम् ॥ १८२ ॥ ज्येष्टं चैतत्कावलिकाहारस्य स्मृतमन्तरम् । स्वाभाविक त्रिपल्यायुर्युक्ततिर्यगपेक्षया ॥ १८३॥ इति श्राहारः ॥ २९ ॥ गुणस्थानद्वयं संमूर्छिमानां विकलाक्षवत् । गर्भजानां पंच तानि प्रथमानि भवन्ति हि ॥ १८४ ॥ સંમઈિમ પંચેન્દ્રિયતિર્યંચાને ચાર ઉપયોગ કહ્યા છે. પણ ગર્ભજ” ને ચાર, પાંચ, છે, અને એઘથી નવ પણ કહ્યા છે, કેમકે એમને કેવળજ્ઞાન, કેવળદર્શન અને મન:પર્યવજ્ઞાન– એટલા સિવાયના બાકી સર્વ ઉપયોગ હોય છે. ૧૭-૧૮૦. हवे अमना माहार विषे. (बा२ २८ भु). પંચેન્દ્રિયતિર્યચે એક બે સમય અનાહારી રહે છે. એમને “ઓજઆહાર ” વગેરે ત્રણ પ્રકારનો આહાર હોય છે; તેમ “સચિત્ત આહાર” વગેરે ત્રણ પ્રકારને આહાર પણ હોય છે. પહેલે જ આહાર હોય છે; પછી લેમઆહાર અને પછી કવળઆહાર હોય છે. આહારનું અત્તર ઉત્કૃષ્ટત: બે દિવસોનું, અને જઘન્યત: અન્નમુહૂર્તનું હોય છે. આ ઉત્કૃષ્ટ અન્તર કહ્યું તે કવળાહારનું સમજવું, અને તે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તિર્યંચની अपेक्षा स्वासावि छ. १८१-१८3. वे अमना गुण भने यो विष. (दार 30-31). સંમઈિમ તિર્યચપંચેન્દ્રિયોને વિકલેન્દ્રિયોની પિકે બે ગુણસ્થાન છે, જ્યારે ગર્ભજ’ ને પ્રથમનાં પાંચ ગુણસ્થાન કહ્યાં છે. ૧૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy