SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्य लोक ] एओनां ज्ञान, दर्शन, उपयोग वगेरे | (४४१) स्त्रियः पुमांसः क्लीबाश्च तिर्यंचो गर्भजास्त्रिधा । _ 'भ्यः स्त्रियस्त्रिभीरूपैरधिकास्त्रिगुणास्तथा ॥ १७४ ॥ इति वेदाः ॥ २४ ॥ विकलेन्द्रियवत् दृष्टिद्वयं संमूर्छिमांगिनाम् । तिस्रोऽपि दृष्टयोऽन्येषां तत्र सम्यग्दृशो द्विधा ॥ १७५॥ केचिद्देशेन विरताः परे त्वविरताश्रयाः। श्रभावः सर्वविरतेस्तेषां भवस्वभावतः ॥ १७६ ।। इति दृष्टिः ॥ २५ ॥ संमूर्छिमाः स्युर्यज्ञाना द्विज्ञाना अपि केचन । द्वित्राज्ञाना गर्भजा द्वित्रज्ञाना अपि केचन ॥ १७७ ॥ इति ज्ञानम् ॥ २६ ॥ दर्शनद्वयमायं स्यादुभयेषामपि स्फुटम् । अवधिज्ञानभाजां तु गर्भजानां त्रिदर्शनी ॥ १७८ ॥ इति दर्शनम् ॥ २७ ॥ ગર્ભજ તિર્યંચાને સ્ત્રી, પુરૂષ અને નપુંસક–એમ ત્રણે વેદ છે. એમાં પુરૂ કરતાં સ્ત્રીઓ ત્રણરૂપઅધિક ત્રણગણી છે. ૧૭૪, ये ओमनी ष्टि विष. ( द्वा२ २५ भु). સંમમિ પંચેન્દ્રિયતિયાને વિકસેન્દ્રિયની પેઠે બે “દષ્ટિ ' હોય છે. “ ગર્ભજ” ને વચ્ચે દષ્ટિ હોય છે. એમાં સભ્યફદષ્ટિવાળાઓ બે પ્રકારના છે. કેટલાક દેશવિરત ” છે, અન્ય 'अविरत'छ. 'सविरत' नथी. १७५-१७६. वे मेमना ज्ञान भने हर्शन विष. (at२ २६-२७ ). * સંમૂર્ણિમ” પંચેન્દ્રિયતિયોમાં કેટલાક બે જ્ઞાનયુક્ત તેમ કેટલાક બે અજ્ઞાનયુક્ત છે. “ગર્ભજે ” માં કેટલાક બે કે ત્રણ જ્ઞાનવાળા છે, જ્યારે કેટલાક બે કે ત્રણ અજ્ઞાનવાળા ५४ छ. १७७. સંમૂર્ણિમ તેમ ગર્ભજ-બેઉ પ્રકારના પંચેન્દ્રિયતિને પ્રથમના બે દર્શને છે. અવધિજ્ઞાનયુક્ત ગર્ભ જતિર્યંચાને ત્રણ દર્શન હોય છે. ૧૭૮. ये मेमना उपयोग विष. ( द्वार २८ भु). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy