________________
द्रव्यलोक ] एओना गुणस्थान वगैरे ।
(४४३) इति गुणाः ॥३०॥
संमूर्छिमानां चत्वारो योगा: स्युर्विकलाक्षवत् ।
आहारकद्वयं मुक्त्वा गर्भजानां त्रयोदश ॥ १८५ ॥ इति योगाः ॥ ३१ ॥
प्रतरासंख्यभागस्थाऽसंख्येयश्रेणिवर्तित्रिः । नभःप्रदेशैः प्रमितास्तिर्यंचः ख वराः स्मृता ॥ १८६ ॥ एवमेव स्थलचरास्तथा जलचरा अपि । भवन्ति किन्तु संख्येयगुणाधिकाः क्रमादिमे ॥ १८७ ॥ यदसौ प्रतरासंख्यभागः प्रागुदितः खलु । यथाक्रमं श्रुते प्रोक्तो बृहत्तरबृहत्तमः ॥ १८८॥
षट्पंचाशांगुलशतद्वयमानानि निश्चितम्। यावन्ति सूचिखंडानि स्युरेकप्रतरे स्फुटम् ॥ १८९ ॥ तावज्ज्योतिष्कदेवेभ्यः स्युः संख्येयगुणाः क्रमात् । तिर्यक्रपंचेन्द्रियाः षंढा नभःस्थलाम्बुचारिणः ॥१९०॥ युग्मम्।। एतत्संमूर्छिमगर्भोत्थानां समुदितं खलु।
क्लीबानां मानमाभाव्यं श्रुते पृथगनुक्तितः॥ १९१ ॥ સંમૂછિમ તિયચપંચેન્દ્રિયોને વિકલેન્દ્રિયની પેઠે ચાર વેગ હોય છે. જ્યારે ગર્ભજ' ને બે આહારકગો શિવાયના અન્ય તેર ગ છે. ૧૮૫.
हवे मेमना मान विधे. (१२ ३२ भु).
પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા ખેચર તિર્યા છે. સ્થળચર અને જળચરો પણ તેટલાજ છે, પરન્તુ એ અનુકમે સંખ્યાતગણા અધિક છે કેમકે આ જે પ્રતરને અસંખ્યાતમે ભાગ કહ્યો એને સિદ્ધાન્તમાં અનુક્રમે વિશેષવિશેષ મહોટે થતો કહ્યો છે. ૧૮૬-૧૮૮.
એક પ્રતરની અંદર છપ્પન અંગુલપ્રમાણ જેટલા સૂચિખડે હોય તેટલા જ્યોતિકદેવોથી અનુક્રમે સંખ્યાતગણી નપુંસક બેચર, સ્થળચર અને જળચર હોય છે. આ “માન” (નપુંસક) સંમઈિમ અને ગર્ભજ–બેઉનું એકત્ર–ભેગું સમજવું. સિદ્ધાન્તમાં પણ બેઉનું ભેગું * , पृथ५ ४ नथी. १८८-१६१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org