SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ एओनी 'आगति ' वगेरे विषे । द्रव्यलोक ] इति गतिः ॥ १३ ॥ एकाक्षा विकलाक्षाश्च तिर्यंचः संश्यसंज्ञिनः । संमूर्छिमेषु तिर्यक्षवायान्ति नो देवनारकाः ॥ १६४ ॥ एकद्वित्रिचतुरक्षाः पंचाक्षाः संझ्यसंज्ञिनः । भवनव्यन्तरज्योतिःसहस्रारान्तनिर्जराः ॥ १६५ ॥ संमूर्छिमा गर्भजाश्च मनुष्याः सर्वनारकाः। गर्भोद्भवेषु तिर्यतु जायन्ते कर्मयन्त्रिताः ॥ १६६ ॥ युग्मम् ॥ अन्तर्मुहूर्तमुत्कृष्टमुत्पत्तिमरणान्तरम् । सांमूर्छानां गर्भजानां द्वादशान्तर्मुहूर्त्तकाः ॥ १६७ ॥ समयप्रमितं ज्ञेयं जघन्यं तद् द्वयोरपि । एकसामयिकी संख्या ज्ञेयैषां विकलाक्षवत् ॥ १६८ ।। इति श्रागतिः ॥ १४ ॥ लभन्तेऽनन्तरभव सम्यक्त्वादि शिवावधि । ते चैकस्मिन् क्षणे मुक्ति यान्तो यान्ति दशैव हि ॥ १६९ ॥ हुवे समनी मागति' विष. (छा२ १४ भु). એકેન્દ્રિ, બેઈન્દ્રિયો, અને સંસિ-તથા અસંક્સિ-તિર્યંચા સમુમિ તિર્યામાં આવે छ. देवताना सभा मावता नथी. १६४. डेन्द्रियो, पेन्द्रियो, दियो, यतन्द्रियो, सजि-मससि पयन्द्रियो, भवन पतिદે, વ્યન્તર દેવો, જ્યોતિષી દેવો, સહસ્ત્રારાંતના દેવે, સંમુમિ તેમજ ગર્ભજ મનુષ્યો, અને સઘળા નારકા-એ બધા કર્મની નિયંત્રણાને લીધે ગર્ભજ તિર્ય ચામાં આવે છે. ૧૬૫-૧૬૬. સંમૃછિમ તિય ચાનું ઉત્પત્તિ અને મરણ વચ્ચેનું ઉત્કૃષ્ટ અખ્તર અન્તર્મુહૂર્તનું છે; અને ગર્ભજ તિર્યંચાનું, બાર અન્તર્મુહૂર્તનું છે. ૧૬૭. એ બેઉના સંબંધમાં, જઘન્ય અન્તર એક સમયનું છે. વળી એઓની એક સમય સંબંધી સંખ્યા વિકસેન્દ્રિય પ્રમાણે છે. ૧૬૮. मना से ५छीना द्वारे विषे. ( १५-२3 ), પંચેન્દ્રિયતિર્યંચ અનન્તરભવમાં સમકિતથી માંડી મોક્ષસુધી મેળવે છે. વળી એક સમયમાં દર જ મોક્ષે જાય છે. ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy