SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ (४३८) लोकप्रकाश । [ सर्ग ६ सप्तस्वपि क्ष्मासु यान्ति मत्स्याद्या जलचारिणः । रौद्रध्यानार्जितमहापाप्मानो हिंसका मिथः ॥ १५७ ॥ चतुष्पदाश्च सिंहाद्याश्चतसृष्वाद्यभूमिषु । पंचसूरःपरिसस्तिसृष्वाद्यासु पक्षिणः ॥ १५८ ॥ भुजप्रसर्पा गच्छन्ति प्रथमद्विक्षमावधि । देवेषु गच्छतामेषां सर्वेषां समता गतौ ॥ १५९ ।। भवनेशव्यन्तरेषु ज्योतिष्केषु च यान्त्यमी । वैमानिकेषु चोत्कर्षादष्टमत्रिदिवावधि ॥ १६० ॥ सुरेषु यान्ति सर्वेऽपि तिर्यंचोऽसंख्यजीविनः । निजायु:समहीनेषु नाधिकस्थितिषु क्वचित् ॥ १६१ ॥ असंख्यजीविखचरा अन्तरद्वीपजा अपि । तिर्यपंचेन्द्रिया यान्ति भवनव्यन्तरावधि ॥ १६२ ॥ ततः परं यतो नास्ति पल्यासंख्यांशिका स्थितिः । न चैवमीशानादग्रे यान्ति केऽप्यमितायुषः १६३ ॥ રદ્રઆદિ ધ્યાનને લીધે જેઓએ મહાપાપ ઉપાર્જન કર્યા હોય એવા તથા પરસ્પર હિંસા કરનારા મત્સ્ય વગેરે જળચરા સાતે નરકમાં જાય છે. સિંહ આદિ ચતુષ્પદે પહેલી ચાર નરક સુધી જાય છે. ઉર પરિસર્ષ પાંચ નરક સુધી, પક્ષિઓ ત્રણ નરક સુધી અને ભુજપરિसपन२४ सुधीलय छे. १५७-१५८. જેઓ દેવગતિ પામે છે એઓ ત્યાં એકસરખી ગતિ પામે છે. એએ ભવનપતિ, વ્યન્તર અને જતિષ્કમાં જાય છે, અને વૈમાનિકમાં ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જાય છે. ૧૬૦. અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ સર્વે, પિતાના આયુષ્ય જેટલી સ્થિતિવાળું કે એથી ઓછી સ્થિતિવાળું દેવત્વ પ્રાપ્ત કરે છે; પિતાના આયુષ્યથી અધિક સ્થિતિવાળું नडिं. १६१. વળી અસંખ્ય જીવિ છેચર, અને અન્તરદ્વીપમાં ઉત્પન્ન થયેલા તિર્યચપંચેન્દ્રિયે પણ ભવનપતિ અને વ્યન્તર સુધીની ગતિમાં જાય છે, કારણકે એથી આગળ તે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગવાળી સ્થિતિ જ નથી, એજ પ્રમાણે કોઈપણ અસંખ્યજીવિ ઇશાનદેવલોકથી આગળ જતા નથી. ૧૬૨–૧૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy