SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक] एमनी · मृत्युपछीनी गति ' विषे । (४३७) असंख्यायुर्नुतिर्यसूत्पद्यमानास्त्वसंज्ञिनः । उत्कर्षाद्यान्ति तिर्यंचः पल्यासंग्व्यांशजीविषु ॥ १५१ ॥ असंज्ञिनो हि तिर्यंच: पल्यासंख्यांशलक्षणम् । आयुश्चतुर्विधमपि बध्नन्त्युत्कर्षतः खलु ॥ १५२ ।। अन्तर्मुहूर्त्तमानं च नृतिरश्चोर्जघन्यतः । देवनारकयोर्वर्षसहस्रदशकोन्मितम् ॥ १५३ ॥ तत्रापि देवायुहूस्वपल्यासंख्यांशसंमितम् । नृतिर्यग्नारकायूंष्यसंख्यध्नानि यथाक्रमम् ॥ १५४ ।। इदम् अर्थतो भगवतीशतक १ द्वितीयोद्देशके ॥ देवेषूत्पद्यमानाः स्युर्भवनव्यन्तरावधि । एतद्योग्यायुषोऽभावान्न ज्योतिष्कादिनाकिषु ॥ १५५ ॥ ___ यान्ति गर्भजतियंचोऽप्येवं गतिचतुष्टये। विशेषस्तत्र नरकगतावेष निरूपितः ॥ १५६ ॥ અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યમાં ઉત્પન્ન થતા “અસંશીઓ' ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં જાય છે કેમકે અસંજ્ઞી તિર્ય ઉત્કૃષ્ટત: પોપમના અસંખ્યાતમાં ભાગવાળું ચારે પ્રકારનું આયુષ્ય सांधे छे. १५१-१५२. તેઓ જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે તે જઘન્યત: અન્તમુહૂર્તનું બાંધે, અને દેવ કે નારકનું આયુષ્ય બાંધે તો દશસહસવર્ષનું બાંધે. એમાં પણ દેવતાનું આયુષ્ય જઘન્યત: પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલું હોય, અને મનુષ્ય કે તિર્યંચ કે નારકનું અનુકમે અસંખ્યઅસંખ્યગાગુ હોય. ૧પ૩–૧૫૪. એ ભાવાર્થનું ભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશમાં કહેલ છે. જેઓ દેવગતિ પામે તેઓ ભવનપતિ અને વ્યન્તર સુધીની પામે, પણ તિષ્ક આદિની ગતિ પામે નહિં, કેમકે એને એને ( એ ગતિને ) એગ્ય એવું આયુષ્ય હોત नथी. १५५. ગર્ભજ તિર્યંચ પણ એ પ્રમાણે ચારે ગતિમાં જાય છે પણ એમાં નરક્શતિના સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ જાણવું. ૧૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy