SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक] चार प्रकारना पक्षिओ। वल्गुलीचर्मचटिका आटिभारंडपक्षिणः।। समुद्रवायसा जीवंजीवाद्याश्चर्मपक्षिणः ॥ १०३ ।। समुद्गवत्संघटितौ येषामुड्डयनेऽपि हि । पक्षौ स्यातां ते समुद्गपक्षिणः परिकीर्तिताः ॥ १०४ ॥ अवस्थानेऽपि यत्पक्षौ ततौ ते विततच्छदाः । इमौ स्तः पक्षिणां भेदौ द्वौ बाह्यद्वीपवार्धिषु ॥ १०५ ॥ ___ संमूर्छिमा गर्भजाश्चेत्यमी स्युर्द्विविधाः समे । विना ये गर्भसामग्रीं जाताः संमूर्छिमाश्च ते ॥ १०६ ॥ तथा गर्भादिसामग्या ये जातास्ते हि गर्भजाः । श्रासालिकान्विना संमूर्छिमा एव हि ते ध्रुवम् ॥ १०७ ॥ यत्तु सूत्रकृतांगे आहारपरिज्ञाध्ययने प्रासालिका गर्भतया उक्ताः ते तत्सदृशनामानो विजातीया एव संभाव्यन्ते । अन्यथा प्रज्ञापनादिभिः सह विरोधापत्तेः ॥ अपर्याप्ताश्च पर्याप्ताः प्रत्येकं द्विविधा इमे । एवं पंचाक्षतिर्यंचः सर्वेऽपिस्युश्चतुर्विधाः ॥ १०८ ।। વાગલાં, ચામાચીડીયાં, આટી, ભાખંડ, સમુદ્રના કાગડા, અને જીવંજીવ ઈત્યાદિ 'थर्भपक्षी'छे. १०3. ઉડતી વખતે પણ જેઓની પક્ષ એટલે પાંખ સમુદગ એટલે દાબડાની જેમ બીડાયલી रहेछ आमा समुदायक्षी'वाय छे. १०४. અને સ્થિર રહ્યા છતાં પણ જેઓની પાંખે વિસ્તરેલી હોય છે એ “વિતતપક્ષી - કહેવાય છે. છેલ્લા બે જાતના પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહારના દ્વીપસમુદ્રોમાં જ છે. ૧૦૫. આ સર્વેમાં વળી સંમમિ અને ગર્ભજ-એમ બે પ્રકારના છે. ગર્ભની સામગ્રીવડે ઉત્પન્ન થાય એ “ ગર્ભજ , અને એવી સામગ્રી વિના ઉત્પન્ન થાય એ “સંમુછિમ’. આસાલિકજાતિ સંભૂમિ છે. તે સિવાયના અન્ય સર્વ ગર્ભ જ છે. ૧૦૬–૧૦૭. સૂયગડાંગ” ના આહારપરિજ્ઞા અધ્યયનમાં “આસાલિક” ને ગર્ભજ કહ્યા છે તે આસાલિકે સદશનામવાળી કોઈ બીજી જાતિ હશે. એમ ન હોય તે, પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે એની સાથે વિરોધ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy