________________
(४२२) लोकप्रकाश ।
[ सर्ग ६ इमे प्रतीच्यामत्यल्पाः प्राच्या विशेषतोऽधिकाः । दक्षिणस्यामुत्तरस्यामेभ्योऽधिकाधिकाः क्रमात् ॥ ५८ ॥ अल्पता बहुतां चानुसरन्त्येतेऽम्बुकायिनाम् । प्रायो जलाशयेष्वेषां भूम्नोत्पत्तिः प्रतीयते ॥ ५९ ॥ द्वयक्षाः पूतरशंखाद्याः स्युः प्रायो बहवो जले।
शेवालादौ च कुन्थ्वाद्या भुंगाद्याश्चाम्बुजादिषु ॥ ६० ॥ इति दिगपेक्षया अल्पबहुत्वम् ॥ ३४ ॥
अल्पमन्तर्मुहूर्त स्यात् कालोऽनन्तोऽन्तरं महत् ।
वनस्पत्यादिषु स्थित्वा पुनर्विकलताजुषाम् ॥ ६१ ॥ इति अन्तरम् ॥ ३६ ॥
तिर्यंचो मनुजा देवा नारकाश्चेति तात्विकैः । स्मृता पंचेन्द्रिया जीवाश्चतुर्धा गणधारिभिः ॥ ६२ ॥
त्रिधा पंचाक्षतिर्यंचो जलस्थलखचारिणः । अनेकधा भवन्त्येते प्रतिभेदविवक्षया ॥ १३ ॥ પશ્ચિમદિશામાં બહુ અલ્પ વિકલેન્દ્રિયો છે, પૂર્વમાં એથી અધિક છે; દક્ષિણમાં એથી અધિક અને ઉત્તરમાં વળી એથી ચે અધિક છે. એમનું અપત્ય કે બહત્વ અપ્લાયજીવ પ્રમાણે છે કારણ કે પ્રાય: એમની ઉત્પત્તિ ઝાઝી જળાશયોને વિષે જ જણાય છે. પૂરા, શંખલા વગેરે બેઈન્દ્રિય જીવ પ્રાય: જળમાં ઘણું હોય છે; કંથવા વગેરે શેવાળમાં બહુ હોય છે, અને ભમરા વગેરે કમળપુપમાં બહુ હોય છે. પ૮૬૦.
व समना मन्त२' विषे. એ જી વનસ્પતિ વગેરેમાં રહીને પુન: વિકેલેન્દ્રિયપણું પામે એ બે સ્થિતિ વચ્ચેનું અન્તર જઘન્યત: અન્તમુહૂર્ત જેટલું, અને ઉત્કૃષ્ટતા અનન્તકાળ પ્રમાણ છે. દ૧.
આ પ્રમાણે સાઠ મલકમાં વિકલેન્દ્રિય જીનું સ્વરૂપ સમજાવ્યું.
- હવે પંચેન્દ્રિય જીવોના સ્વરૂપ વિષે. તત્ત્વના જાણનાર ગણધરોએ પંચેન્દ્રિય જીના ચાર પ્રકાર કહ્યા છેઃ (૧) તિર્યચ, (૨) भनुष्य, (3) हेव माने (४) ना२४. १२.
પંચેન્દ્રિય તિયાના ત્રણ પ્રકાર છે. જળચર, સ્થળચર, બેચર, વળી એના પણ ઉપભેદો છે, એ જોતાં એના અનેક પ્રકાર કહેવાય. ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org