SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (४१६) लोकप्रकाश । । सर्ग ६ एवमग्रेऽपि संख्येयदिनरूपा च पर्याप्तत्रीन्द्रियांगिनाम् । पर्याप्तचतुरक्षाणां संख्येयमासरूपिका ॥ २५ ॥ इति कायस्थितिः॥८॥ कार्मणं तैजसं चौदारिकमेतत्तनुत्रयम् । इति देहाः ॥ ९॥ केवलं हुंडसंस्थानमेतेषां परिकीर्तितम् ॥ २६ ॥ इति संस्थानम् ॥ १०॥ योजनानि द्वादशैषां त्रिगव्यूत्येकयोजनम् । क्रमाज्ज्येष्टा तनुर्लव्यंगुलासंख्यलवोन्मिता ॥ २७ ॥ आहुश्च बारसजोषण संखो तिकोस गुम्मी य जोअणं भमरो ।। इति ॥ इति अंगमानम् ॥ ११ ॥ वेदनोत्थः कषायोत्थो मरणान्तिक इत्यपि । विकलेन्द्रियजीवानां समुद्घाता अमी त्रयः ॥ २८ ॥ इति समुद्घाता; ॥ १२ ॥ पृथ्ख्याद्याः स्थावराः पंच द्वीन्द्रियाद्यास्त्रयः पुनः । संख्येयजीविन: पंचेन्द्रियतिर्यगनरा अपि ॥ २९ ॥ ઉપરાઉપર સતત કેટલાક ભવ કરવાથી કાયસ્થિતિ થાય છે. એ જ પ્રમાણે પર્યાપ્ત 2ઇન્દ્રિયોની સંખ્યાત દિવસોની, અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયોની સંખ્યા માસની કાયસ્થિતિ છે. ૨૨-૨૫. सभनी जी द्वारा विषे. (८-१२). એમનાં શરીર ત્રણ પ્રકારનાં છેકર્મણ, તેજસ, દારિક. સંસ્થાન કેવળ હેડક-સ સ્થાન જ છે. દેહમાન ઉત્કૃષ્ટત:, બેઈન્દ્રિયેનું બાર એજન, ત્રેઈન્દ્રિયેનું ત્રણ કોસ અને ચઉ રિન્દ્રિયોનું એક જન છે; જઘન્યત: શરીરમાન ત્રણેનું, આંગળના અસંખ્યતમાં ભાગ જેટલું છે. એ સંબંધમાં અન્યત્ર દષ્ટાન્તમાં કહ્યું છે કે (ઉત્કૃષ્ટત:) શંખ બાર એજનને, ગુમી ત્રણ કેસની અને ભમરો એક એજનના હોય છે. આ વિકલેન્દ્રિય ને સમૃદઘાત ત્રણ પ્રકારનો डाय छ : (१) वेनाथी अत्यन्न था; (२) पायथी उत्पन्न यता, (3) भान्ति. २६-२८. सभनी गति' तथा ' आगति' विषे ( १३-१४ ). પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરો, ત્રણે વિકસેન્દ્રિય તથા સંખ્યાત આયુષ્યવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy