SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] विकलेन्द्रिय जीवोनी ' भवस्थिति ' वगेरे द्वारो। ( ४१५) जीवद्गवादिदेहोत्थकृम्यादीनां सचित्तता । अचित्तकाष्टाद्युत्पन्नघुणादीनामचित्तता ॥ १८ ॥ सचित्ताचित्तकाष्टादिसंजातानां तु मिश्रका । उष्णा शीता च शीतोष्योत्यपि सा त्रिविधा मता ॥ १९॥ इति योनिस्वरूपम् ॥ ६॥ द्वयक्षाणां द्वादशाब्दानि भवेज्ज्येष्टा भवस्थितिः । त्र्यक्षाणां पुनरेकोनपंचाशदेव वासराः ॥ २० ॥ षण्मासाश्चतुरक्षाणां जघन्यान्तर्मुहूर्त्तकम् । सान्तर्मुहूर्तोना त्वेषां स्यात्पर्याप्ततया स्थितिः ॥ २१ ॥ इति भवस्थितिः ॥ ७॥ ओघतो विकलाक्षेषु कायस्थितिरुरीकृता । संख्येयाब्दसहस्राणि प्रत्येकं च तथा त्रिषु ॥ २२ ॥ पर्याप्तत्वे तु नवरं यक्षकायस्थितिर्मिता । संख्येयान्येव वर्षाणि श्रूयतां तत्र भावना ॥ २३ ॥ भवस्थितिीन्द्रियाणामुत्कृष्टा द्वादशाब्दिकी। ताग्निरन्तरकियद्भवादानादसौ भवेत् ॥ २४ ॥ વગેરેના કીડાઓની અચિત્ત નિ છે; તેમજ સચિત્તઅચિત્ત કાષ્ટ વગેરેના કીડાઓની મિજ योनि छ. quी Gue], शीत, तो-मेम ५५ प्रा२नी ( योनि ) डी छ. १७-१८. समनी स्थिति' विषे. (७). બેઈન્દ્રિવાળા જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની, ત્રણઇન્દ્રિયવાળા જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એગણપચાસ દિવસની, અને ચારઈન્દ્રિવાળા જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છ માસની છે. જઘન્ય ભવસ્થિતિ તે સર્વવિકલેન્દ્રિયની અન્તર્મુહૂર્તની છે. વળી એમની પર્યાપ્તપર્ણની સ્થિતિ અન્તર્મુહૂર્ત ઓછી છે. ૨૦-૨૧. सभनी “यस्थिति' विषे. ( ८ ). ત્રણે પ્રકારના વિશ્લેન્દ્રિય જીવોની એઘથી કાયસ્થિતિ, પ્રત્યેક પ્રકારમાં તથા ત્રણે પ્રકારમાં સંખ્યાત સહસ્રોવની છે. પણ એમાં યે પર્યાપ્ત બેઈન્દ્રિયોની કાયસ્થિતિ સંખ્યાત વર્ષોની જ કહી છે. કારણ કે બેઇનિદ્રાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે; અને એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy