SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪) उपपातात्समुद्घातान्निजस्थानादपि स्फुटम् ! असंख्येयतमे भागे ते लोकस्य प्रकीर्तिताः ॥ १३ ॥ કૃતિ સ્થાનમ્ ॥ ૨ ॥ लोकप्रकाश । आहारांगेन्द्रियोच्छ्वासभाषाख्या एषु पंच च । पर्याप्तयस्तथा प्राणाः षट्सप्ताष्टौ यथाक्रमम् ॥ १४ ॥ चत्वारः स्थावरोक्तास्ते जिव्हावाग्बलवृद्धितः । षड्दीन्द्रियेष्वथैके केन्द्रियवृद्धिस्ततो द्वयोः ॥ १५ ॥ રૂતિ વત્તિયઃ ॥ રૂ૫ लच्चद्वयं च योनीनामेषु प्रत्येकमिष्यते । लक्षाणि कुलकीटीनां सप्ताष्ट नव च क्रमात् ॥ १६ ॥ इति योनिसंख्या कुलसंख्या च ॥ ४-५ ॥ विवृता योनिरेतेषां त्रिविधा सा प्रकीर्तिता । सचित्ताचित्तमिश्राख्या भावना तत्र दर्श्यते ॥ १७ ॥ સમુદ્રો તથા જળાશયામાં પણ હેાય છે. ઉપપાતથી, સમુદ્ઘાતથી અને સ્વસ્થાનથી પણ એએ લાકના અસંખ્યમા ભાગમાં રહેલા છે. ૧૧–૧૩. એમની પર્યાપ્તિ ’ વિષે. ( ૩ ). એમને પાંચ પર્યાપ્તિ છે : ( ૧ ) આહાર પર્યાીત, ( ૨ ) શરીરપર્યાłપ્ત, ( ૩ ) ઇન્દ્રિ પયાપ્તિ, ( ૪ ) શ્વાસેાચ્છવાસપર્યાપ્તિ અને ( ૫ ) ભાષાપર્યાપ્ત. વળી પ્રાણ, એ ઇન્દ્રિયા વાળાને છ, ત્રણ ઇન્દ્રિયાવાળાને સાત, અને ચાર ઇન્દ્રિયાવાળાને આઠ હાય છે. ( ‘સ્થાવર ’ને છે એ ચાર પ્રાણ, પાંચમા · જીજ્હા ઇન્દ્રિય, અને છઠ્ઠો વચનબળ–એ પ્રમાણે છ પ્રાણ એઇન્દ્રિયજીવાના. બેઇન્દ્રિયને એક ઇન્દ્રિય વધી એટલે ૬+1=૭ સાત પ્રાણ; અને ચઉરિન્દ્રિયને વળી એનાથી એક ઇન્દ્રિય વધી, એટલે છ+૧=૮ પ્રાણ ). ૧૪–૧૫. > એમની ચેાનેિ વિવૃત્ત હોય છે છે; જીવતા બળદ વગેરેના શરીરથી [ સર્ચ દ્ એમની ચેાનિસંખ્યા ' તથા ‘ કુળસંખ્યા ’ વિષે. ( ૪--૫ ). એમની પ્રત્યેકની બે લાખ ચેાનિઆ છે. અને કુલકેટિ, એઇન્દ્રિયાની સાત લાખ, Àઇન્દ્રિયાની આઠ લાખ અને ચઉરિન્દ્રિચાની નવ લાખ છે. ૧૬. એમના ‘ ચેાનિસ્વરૂપ ’ વિષે. ( ૬ ). Jain Education International અને એ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની નીકળેલા કીડા વગેરેની સચિત્ત ચેાનિ છે; અચિત્ત કાષ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy