SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (४०६) .. लोकप्रकाश । [ सर्ग ५ संवर्तित चतुरस्त्रीकृतस्य लोकस्य यः प्रतर एकः । तदसंख्यभागखांशप्रमिताः पर्याप्तबादरनिगोदाः ॥ ३२६ ॥ अतःपरं तु ग्रंथद्वयेऽपि तुल्यमेव ॥ बादराः स्थावराः सर्वेऽप्येते पर्याप्तकाः पुनः । स्युः प्रत्येकमसंख्येयलोकाभ्रांशमिताः खलु ॥ ३२७ ॥ लोकमानाभ्रखंडानामनन्तानां प्रदेशकैः । तुल्याः स्थूलानन्तकायजीवाः प्रोक्ता जिनेश्वरैः ।। ३२८ ॥ इति मानम् ॥ ३२॥ पर्याप्ताः बादराः सर्वस्तोकाः पावककायिकाः । असंख्येयगुणास्तेभ्यः प्रत्येकधरणीरुहः ॥ ३२९ ॥ असंख्येयगुणास्तेभ्यः स्युर्बादरनिगोदकाः ।। तेभ्यो भूकायिकास्तेभ्यश्चापस्तेभ्यश्च वायवः ॥ ३३० ॥ तेभ्योऽनन्तगुणाः स्थूलाः स्युर्वनस्पतिकायिकाः । सामान्यतो बादराश्चाधिकाः पर्याप्तकास्ततः ॥ ३३१ ॥ “અને સંવર્તિત તથા ચોરસ કરેલ લોકાકાશનો એક પ્રતર હોય–તે પ્રતરના અસંખ્યભાગप्रभा २४शश पर्याप्त ६२ निगाह छ." ३२६. આ પછીની વાત બેઉ ગ્રંથમાં સરખી છે. આ સર્વે પર્યાપ્તબાદર સ્થાવરે દરેક કાકાશના અસંખ્યાત અંશ જેટલા छ. 3२७. વળી બાદર અનંતકાય જો લોકપ્રમાણ અનંતાઆકાશ ખંડોના પ્રદેશે જેટલા છેએમ શ્રીજિનનું વચન છે. ૩૨૮. वे अमना २०६५महत्व विषे. (तेत्रीभुवा२). પર્યાપ્ત બાદર અગ્નિકાયના જીવો સર્વકરતાં અ૯પ છે. એના કરતાં, પ્રત્યેક વનસ્પતિકાયના જીવ અસંખ્યગણું છે. એના કરતાં અસંખ્યગણા બાદર નિગદના જ છે. એના કરતાં પૃથ્વીકાયનાં, એના કરતાં અપકાયનાં અને એના કરતાં વાયુકાયનાં છ અસંખ્યગણુ છે. વળી એના કરતાં બાર વનસ્પતિકાયના જીવો અનંતગણ છે; અને આ કરતાં સામાન્યત: ' पर्यात' अधि छे. ३२८-33१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy