________________
द्रव्यलोक ]
एओना · अल्पबहुत्व ' विषे । स्वस्वजातीयपर्याप्तकेभ्योऽसंख्यगुणाधिकाः। अपर्याप्ता: स्वजातीयदेहिनः परिकीर्तिताः ।। ३३२ ॥ यहादरस्य पर्याप्तकस्यैकैकस्य निश्रया ।
असंख्येयाः अपर्याप्ताः तजातीयाः भवन्ति हि ॥ ३३३ ॥ तथोक्तं प्रज्ञापनायाम् । पज्जत्तगनिस्साए अपज्जत्तगा वकमन्ति । जत्थ एगो तत्थ नियमा असंखेजा। इति अल्पबहुत्वम् ॥ ३३ ॥
सर्वस्तोका दक्षिणस्यां भूकाया दिगपेक्षया ।
उदक् प्राक् च तत: प्रत्यक् क्रमाविशेषतोऽधिकाः ॥ ३३४ ॥ उपपत्तिश्चात्र
यस्यां दिशि घनं तस्यां बहवः क्षितिकायिकाः । यस्यां च शुषिरं तस्यां स्तोका एव भवन्त्यमी ॥ ३३५ ॥ दक्षिणस्यां च नरकनिवासा भवनानि च । भूयांसि भवनेशानां प्राचुर्यं शुषिरस्य तत् ॥ ३३६ ॥ अल्पा उदिच्यां नरका भवनानीति तत्र ते ।
घनप्राचुर्यतोऽनल्पा; स्युर्याम्यदिगपेक्षया ॥ ३३७ ॥ વળી પોતપોતાની જાતિવાળા “અપર્યાપ્ત” સ્વસ્વજાતીય પર્યાપ્ત” કરતાં અસંખ્ય ગણે છે; કેમકે દરેક “બાદર પર્યાપ્ત” ની નિશ્રાએ અસંખ્ય “બાદર અપર્યાત હોય छ. 33२-333.
આ સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે
પર્યાપ્તની નિશ્રાએ એક અપર્યાપ્ત ઉદભવે છે. એટલે જ્યાં “ પર્યાપ્ત' એક” હોય ત્યાં અપર્યાપ્ત ચોકકસ અસંખ્ય હોય છે.
હવે એમના દિગાશ્રી અ૫હત્વ વિષે. (૩૪ મું દ્વાર ) દક્ષિણ દિશામાં સર્વથી ઓછા પૃથ્વીકાયો છે. એના કરતાં અનુક્રમે અધિક અધિક ઉત્તરદિશામાં, પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં છે. ૩૩૪.
એનું કારણ આ પ્રમાણે :–
જે દિશાઓ ઘન હોય ત્યાં પૃથ્વીકાયના જીવે બહુ હોય અને જ્યાં પોલાણ હોય ત્યાં તે થોડા હોય છે અને દક્ષિણ દિશામાં ગરકાવાસ અને ભુવનપતિના ભવનો ઘણું હોવાથી, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org