SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] एओना • मान ' एटले 'प्रमाण' विषे। (४०५) अत्र च यद्यपि पूर्वार्धोक्ताश्चत्वारस्तुल्यमानका प्रोक्ताः । तदपि यथोत्तरमधिकाः प्रत्येतव्या असंख्यगुणाः ॥ ३१९ ॥ उक्तोऽगुलासंख्यभागो यः सूचीखंडकल्पने । तस्यासंख्येयभेदत्वात् घटते सर्वमप्यदः ॥ ३२० ॥ घनीकृतस्य लोकस्यासंख्येयभागवर्तिषु । असंख्यप्रतरेषु स्युः यावन्तोऽभ्रप्रदेशका: ।। ३२१ ।। तावन्तो बादराः पर्याप्तकाः स्युः वायुकायिकाः। इदं प्रज्ञापनावृत्तावाद्यांगविवृतौ विदम् ॥ ३२२ ॥ युग्मम् ॥ सुसंवर्तितलोकैकप्रतरासंख्यभागकैः । प्रदेशै; अमिताः स्थूलापर्याप्तक्षमाम्बुवायवः ॥ ३२३ ॥ क्षेत्रपल्योपमासंख्यभागप्रदेशसम्मिताः । पर्याप्ता बादरहविर्भुजः प्रोक्ताः पुरातनैः ॥ ३२४ ॥ संवर्तितचतुरस्त्रीकृतलोकश्रेण्यसंख्यभागगतैः । वियदशैः पर्याप्तास्तुल्या प्रत्येकतरुजीवाः ॥ ३२५ ॥ વળી અહિં ઉપરના કાર્યમાં ચાર પર્યાપ્તા કહ્યા તેમને તુલ્યમાનવાળા કહ્યા છે, છતાં એમને ઉત્તરોત્તર અસંખ્યઅસંખ્યગણા સમજવા. સૂચિખંડ કાપવામાં અંગુળને જે અસંખ્ય भाग होछे सेनाले सयडापाथी मासर्व घटी शछ. 3१८-३२०. ઘનરૂપ કરેલા લોકાકાશના અસંખ્યમા ભાગમાં રહેલા અસંખ્ય “પ્રત ”નેવિષે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા બાદરપર્યાપ્ત વાયુકાયના જીવો હોય—એમ પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. પણ આચારાંગના વિવરણમાં એમ કહ્યું છે કે-૩૨૧-૩૨૨. સંવર્તિત લોકના એક પ્રતરના અસંખ્યભાગવાળા પ્રદેશો જેટલા, સ્થળ-અપર્યાપ્તપૃથ્વી, અપૂ અને વાયુ કાયના જીવે છે અને ક્ષેત્રપાપમના અસંખ્ય ભાગવાળા પ્રદેશ रक्षा, पर्याप्त-मा२ मनियन! छ। छे. ३२3-3२४. શ્વની સંવર્તિત અને ચોરસ કરેલ લોકશ્રેણિના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ मेरा पर्यात प्रत्ये वनस्पतिना ७ . ३२५. . .. .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy