SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ (४.४) लोकप्रकाश । [ सर्ग ५ एषां स्थूलक्षमादीनामाहारः षड्दिगुद्भवः । स्थूलानिलस्य त्रिचतुःपंचदिक्संभवोऽप्यसौ ॥ ३१३ ॥ इति आहारदिक् ॥ १८॥ एकोनविंशतितमादीन्येकादश सूक्ष्मवत् । द्वाराणि स्थूलपृथ्व्यादिजीवानां जगुरीश्वराः ॥ ३१४ ॥ आद्यं गुथस्थानमेषु मतं सिद्धान्तिनां मते । कर्मग्रंथमते त्वायं तवयं भूजलद्रुषु ॥ ३१५ ॥ स्युस्तथा स्थूलमरुतां योगाः पंच यतोऽधिकौ । एषां वैक्रियतन्मिश्रो त्रयोऽन्येषां च पूर्ववत् ॥ ३१६ ॥ एवं द्वाराणि १९-३१ ॥ अंगुलासंख्यांशमाना यावन्तोंशा भवन्ति हि ॥ एकस्मिन् प्रतरे सूचीरूपा लोके घनीकृते ॥ ३१७ ॥ तावन्तः पर्याप्ता निगोदप्रत्येकतरुधराश्चापः स्युः किंचिन्यूनावलिघनसमयमितास्त्वनलजीवाः ॥३१८॥ युग्मम् ॥ બાદર–પૃથ્વીકાય પ્રમુખને છ દિશાનો આહાર હોય છે અને બાદર વાયુકાયને તો ત્રણ, ચાર અથવા પાંચ દિશાનો પણ હોય છે. ૩૧૩. એમના ઓગણીશમાથી તે ઓગણત્રીશમા સુધીના અગ્યાર દ્વારા “ સૂક્ષમ” (પૃથ્વીકાય આદિક) ના દ્વારોની પેઠે સમજી લેવાં ૩૧૪. “ગુણસ્થાને” એમને પહેલું જ હોય છે એમ સિદ્ધાન્તીઓનો મત છે. જ્યારે કર્મગ્રંથના મતે પૃથ્વીકાય, અપકાય તથા વનસ્પતિકાયને પહેલા બે ગુણસ્થાન છે. ૩૧૫. - બાદર વાયુકાયને “ગ” પાંચ હોય છે કેમકે એને વૈક્રિય, અને મિશ્રક્રિય એમ બે પેગ અધિક છે. બીજાઓને પૂર્વવત્ ત્રણ ચોગ છે. ૩૧૬. એવી રીતે ૧૯ થી ૩૧ સુધીના તેર દ્વારા વિષે કહ્યું. लवे मेमना 'भान'-'प्रमाण' विष (मत्रीशभु द्वार). ઘનીભૂત કાકાશને વિષે, એક પ્રતરમાં, સૂચીરૂપ, આગળના અસંખ્યમા ભાગ પ્રમાણ જેટલા અંશે હોય તેટલા પર્યાપ્ત નિગોદ-પ્રત્યેક વનસ્પતિ–પૃથ્વી અને અપકાયના જીવે હોય; અને કંઈક ન્યૂન એવી “આવલિ' ના જેટલા “ઘનસમય” હોય તેટલા અગ્નિકાયના જી ાય. ૩૧~૧૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy