SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (४०३) द्रव्यलोक ] एओनी 'लेश्या' आदि द्वारो विषे । विपद्यानन्तरभवे न लभन्तेऽग्निवायवः । सम्यक्त्वमपि दुष्कर्मतिमिरावृतलोचना: ॥ ३०९ ॥ इत्यनन्तराप्तिः ॥ १५॥ पृथ्व्यम्बुकायिका मुक्ति यान्त्यनन्तरजन्मनि । चत्वार एकसमये षड् वनस्पतिकायिकाः ॥ ३१० ॥ इति समयेसिद्धिः ॥१६॥ पृथ्व्यम्बुप्रत्येकतरुष्वाद्यलेश्याचतुष्टयम् । श्राद्यं लेश्यात्रयं साधारणद्रुमाग्निवायुषु ॥ ३११ ॥ चतुर्थलेश्यासम्भवस्तु एवम् तेजोलेश्यावतां येषु नाकिनां गतिसंभवः । श्राद्यमन्तर्मुहूर्त स्यात्तेजोलेश्यापि तेषु वै ॥ ३१२ ॥ इति लेश्या ॥ १७॥ દુષ્કર્મરૂપી તિમિરથી આવૃત થયેલા છે અને જેમનાં એવા અગ્નિકાય અને વાયુકાયના જ મૃત્યુ પછી અતરભવમાં સમકિત સુદ્ધાં પામતા નથી. ૩૦૯. હવે એમની સમયેસિદ્ધિ વિષે. (સોળમું દ્વાર ). પૃથ્વીકાય અને અપકાયના જીવો અનન્તરભવમાં એક સમયે ચારની સંખ્યામાં ક્ષે જાય છે. વનસ્પતિકાયના જીવો એક સમયે છ મોક્ષે જાય છે. ૩૧૦. હવે એમની લેશ્યા વિષે. (સત્તરમું દ્વાર). પૃથ્વીકાયના જી, અપકાયના જીવો તથા પ્રત્યેક વનસ્પતિકાયના જીવોને પહેલી ચાર લેશ્યાઓ હોય છે. અને અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ વનસ્પતિકાયના જીને પહેલી ત્રણ વેશ્યાઓ હોય છે. ૩૧૧. અહિં કેટલાકને ચાર લેશ્યાઓ કહી, તો એમાં ચોથીને સંભવ આવી રીતે સમજેવો:– જેઓને વિષે તેજલેશ્યાવાળા દેવની ગતિને સંભવ હોય એને પહેલા અન્તમુહૂર્ત સુધી તેજલેશ્યા પણ હોય. ૩૧૨. હવે એમની આહારદિશા વિષે. (અઢારમું કાર). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy