SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ (३७६) लोकप्रकाश । [सर्ग ५ सहस्रं वृन्तबद्धानि वृन्ताकादिफलान्यथ । सहस्रं नालबद्धानि हरितेष्वेव तान्यपि ॥ १५६ ॥ किंच मूलत्वकाष्टनिर्यासपत्रपुष्पफलान्यपि । गन्धांगभेदा: सप्तामी जिनैरुक्ता वनस्पतौ ॥ १५७ ॥ मूलमौशीरवालादि त्वक् प्रसिद्धा तजादिका। काष्टं च काकतुंडादि निर्यासो घनसारवत् ॥ १५८ ॥ पत्रं तमालपत्रादि प्रियंग्वादिसुमान्यपि । ककोलैलालवंगादि फले जातिफलाद्यपि ॥१५९॥ युग्मम्॥ मलादयस्ते सप्तापि नानावर्णा भवन्त्यतः । गुणिता: पंचभिर्वर्णै: पंचत्रिंशत् भवन्ति हि ॥ १६० ॥ दुर्गन्धाभावतः श्रेष्टगन्धेनैकेन ताडिताः। ते पंचत्रिंशदेव स्युरेकेन गुणितं हि तत् ॥ १६१॥ नानारसाश्च ते सर्वे ततः पंचरसाहताः । संजातः शतमेकं ते पंचसप्ततिसंयुतम् ॥ १६२ ॥ એક સહસ્ત્ર પ્રકારના વૃતબદ્ધ વૃન્તાકાદિ ફળે છે તથા એક સહસ પ્રકારના નાળબદ્ધ जा-ये सर्वनामा हुरितही'मा समावेश थायछ. १५६. વળી મૂળ, છાલ, કાક, રસ, પત્ર, પુષ્પ અને ફળ-એ સાતેને વનસ્પતિના સુગંધવાળા અંગભેદ કહ્યાં છે. ૧૫૭. જેમકેમૂળ ખશ તથા વાળા વગેરેના સુગંધિ છે, છાલ તજની સુગંધિ છે, કાષ્ટ કાકતુંડનું અને રસ ઘનસારને સુગંધિ છે. પત્ર તમાલપત્રનાં સુગન્ધિ છે, પુષ્પ પ્રિયંગુ વગેરેનાં સુગંધિ છે, અને ફળમાં કક્કોલ, એલચી, લવંગ અને જાયફળ વગેરે सुगधि छ. १५८-१५६. વળી આ મૂળ વગેરે સાતે અંગેના વિવિધ પાંચ વર્ણ–રંગ હોય છે. માટે તેઓને પાંચવડે ગુણતાં એએના (૭૪પ૩૫) પાંત્રીશ ભેદ થાય છે. ૧૬૦. - એમનામાં દુર્ગધને તો અભાવ છે; ફક્ત એક શ્રેષ્ઠ સુગંધજ છે. માટે એ પૂર્વોકત પાંત્રીશની સંખ્યાને એક વડે ગુણતાં એટલા જ ભેદ રહ્યા ( વધતા નથી ). ૧૬૧. - વળી એમાં નાના પ્રકારના પાંચ રસ હોય છે માટે એ પાંત્રીશ ભેદ છે એને પાંચ વડે ગુણતાં એકસોને પંચેતેર ભેદ થાય છે. ૧૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy