SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] वनस्पतिना शेष भेदोनुं स्वरूप. ( ३७९) एतच्च सर्व अर्थतः क्वचित् पाठतश्च प्रायः प्रज्ञापनागतमेव ॥ श्रीहेमचन्द्रसरिभिश्च अभिधानचिन्तामणौ इत्युक्तम् कुरंटाद्या अग्रबीजा मूलजास्तूत्पलादयः । पर्वयोनय इक्ष्वाद्याः स्कन्धजाः सल्लकीमुखाः ॥ १५१ ॥ शाल्यादयो बीजरुहा: संमूर्छजास्तृणादयः । स्युर्वनस्पतिकायस्य षडेता मूलजातयः ॥ १५२ ॥ इदमर्थतः प्रथमांगेऽपि दशवैकालिकेऽपि ॥ जीवाभिगमे तु-चतस्रो मुख्यवयः स्युः तावच्छताश्च तद्भिदः । ख्याता मुख्यलता अष्टौ तावच्छताश्च तद्भिदः ॥ १५३ ॥ नामग्राहं तु ता नोक्ताः प्राक्तनैरपि पंडितः । ततो न तत्र दोषो नः तत्पदव्यनुसारिणाम् ॥ १५४ ॥ त्रयो हरितका याः स्युः जलस्थलोभयोद्भवाः । भेदाः शतानि तावन्ति तवान्तरभेदजाः ॥ १५५ ॥ વંત, ગર્ભ અને કટાહને એક જીવ છે, અને પત્ર, બીજ તથા કેસરના પૃથક પૃથક જીવ छे. १४८-१५०. આ ભાવાર્થનું પન્નવણુસૂત્રમાં કહ્યું છે અને એ સંબંધી પાઠ પણ કવચિત્ એવા જ છે. વળી શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અભિયાન ચિન્તામણિમાં એમ કહ્યું છે કે – (૧) “કુરંટ ' વગેરે અગ્રખીજવાળાં; ઉત્પળ વગેરે મૂળાત્પન્ન; (૩) શેરડી વગેરે પર્વયાનિક, (૪) સલકી વગેરે સ્કંધથી ઉત્પન્ન થયેલા; (૫) શાળ આદિ બીજોત્પન્ન અને (૬) તૃણુ વગેરે સંમૂઈિમઆ, વનસ્પતિકાયની છ મૂળ જાતિ છે. ૧પ૧-૧પર. પહેલા “અંગ” માં અને “દશવૈકાલિક” માં પણ એ જ ભાવાર્થનું કહેવું છે. પણ જીવાलिगभ'भो तो, મુખ્ય વલ્લી ચાર છે અને એના ચારસો પ્રકાર છે. મુખ્ય લતા આઠ છે અને એના मासो २ छ” ओम युं छे. १५3. પણ એઓનાં નામઠામ પૂર્વાચાર્યોએ પણ કયાં આવ્યાં નથી માટે એમને પગલે ચાલનારા અમારા જેવાઓનો નામ ન આપી શકવામાં કંઈ દોષ"નથી. ૧૫૪. - હવે હરિતકી એટલે લીલોતરી ત્રણ પ્રકારની છે: (૧) જળાત્પન્ન, (૨) સ્થળોત્પન્ન અને (3) स्थ-भयत्र उत्पन्न थती. सालेदानावणी सो अवान्तर अहो छ. १५५.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy