SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । [सर्ग १ स्थूलमष्टगुणं चास्माद्भरतैरवताङ्गिनाम् । अष्टभिस्तैश्च वालार्लिक्षामानं भवेदिह ॥ २९ ॥ लिक्षाष्टकमिता यूका भवेद्यूकाभिरष्टभिः । यवमध्यं ततोऽष्टाभिस्तैः स्यादुत्सेधमंगुलम् ॥३०॥ चत्वार्युत्सेधांगुलानां शतान्यायामतो मतम् । तत्सा व्यंगुलव्यासं प्रमाणांगुलमिष्यते ॥३१॥ प्रमाणं भरतश्चक्री युगादौ वादिमो जिनः । तदंगुलमिदं यत्तत् प्रमाणांगुलमुच्यते ॥ ३२ ॥ यदुत्सेधांगुलैः पञ्चधनुःशतसमुच्छ्रितः। श्रात्मांगुलेन चाद्योऽर्हन् विंशांगुलशतोन्मितः ॥ ३३ ॥ ततः षमवतिघ्नेषु धनुःशतेषु पञ्चसु । शतेन विंशत्याढयेन भक्तेष्वाप्ता चतुःशती ॥ ३४॥ આઠ કેશાગ્રોને હૈમવત અને હેરણ્યવત ક્ષેત્રના યુગલિયાઓને એક કેશાગ્ર થાય. વળી એવા આઠ કેશાગ્રોનો પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહના માણસને એક કેશાગ્ર થાય. એથી આઠગણે સ્થળ ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના માણસોનો એક કેશાગ્ર થાય. આવા આઠ કેશાગ્રોવડે એક લીખનું માન થાય.' આઠ લીખના માનવડે એક “જૂ,” અને આઠ જૂ પ્રમાણે “યવને મધ્યભાગ” થાય છે. આવા આઠ માપપ્રમાણુ એક ઉસે આંગળ થાય. ૨૧–૩૦. (૨) પ્રમાણુ-અંગુલ ( આંગળ). એક “ઉધ” આગળથી ચારસો ગણે લાંબા અને અઢીગણે જાડો ( પહોળ) એક પ્રમાણ-અંગુલ થાય. યુગાદિપ્રભુ શ્રી ઋષભદેવ અથવા ભરતચક્રવતી બેઉ પ્રમાણભૂત છે અને એમનું અંગુલ પ્રમાણમુલ કહેવાય છે. યુગાદિજિન ઉલ્લેધ” આંગળના માપે પાંચસો ધનુષ્ય ઉંચા હતા, અને આત્માગુલના માપે એકસાવીશ આગળ ઉંચા હતા. તે પરથી પાંચ ધનુષ્યને છ—વડે ગુણવાથી અડતાળીશ હજાર આંગળ થાય અને એને એકવીશ વડે ભાગવાથી ચાર થાય. કોઈ સ્થળે એમ કહ્યું છે કે “ઉન્સેધ” આંગળથી એક હજારગણે હોય તે ‘આમાંગુલ’-એ એક આંગળની પહોળાઈવાળી દીર્ઘ ૧. આ અભિપ્રાય “ સંગ્રહણીબહવૃત્તિ તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ” આદિન છે. “જંદીપપ્રાપ્તિસૂત્રની વૃત્તિ આદિમાં તો એમ કહ્યું છે કે પૂર્વ પશ્ચિમવિદેહના મનુષ્યના આઠ કેશાગ્રોવડે જ એક લીખનું માન થાય. હરિવર્ષ, રમ્યક, હૈમવત, ઐરણ્યવત, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, ભરત અને ઐરાવત–એ જમ્બુદ્વીપના આઠ ભાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy