SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ‘परमाणुर्नु ' स्वरूप-त्रण प्रकारना — अंगुल'। (५) तथा हि द्विविधः परमाणुः स्यात्सूक्ष्मश्च व्यावहारिकः । अनन्तरेणुभिः सूक्ष्मैरेकोऽणुर्व्यावहारिकः ॥ २१ ॥ सोऽपि तीव्रण शस्त्रेण द्विधाकर्तुं न शक्यते । एनं सर्वप्रमाणानामादिमाहुर्मुनीश्वराः ॥ २२॥ व्यवहारनयेनैव परमाणुरयं भवेत् । स्कन्धोऽनन्ताणुको जातसूक्ष्मत्वो निश्चयात्पुनः ॥ २३ ॥ अनन्तव्यवहाराणुनिष्पन्नोत्पलक्ष्णश्लक्ष्णिका । निष्पद्यते पुनः श्लक्ष्णश्लक्ष्णिका ताभिरष्टभिः ॥ २४ ॥ ताभिरष्टाभिरेकः स्यादूर्ध्वरेणुर्जिनोदितः। . अष्टोर्ध्वरेणुनिष्पन्नस्त्रसरेणुरुदीरितः॥ २५ ॥ त्रसरेणुभिरष्टाभिरेकः स्याद्रथरेणुकः । भष्टभिस्तैर्भवेदेकं केशाग्रं कुरुयुग्मिनाम् ॥ २६ ।। ततोऽष्टघ्नं हरिवर्षरम्यकक्षेत्रभूस्पृशाम् । ततोऽष्टघ्नं हेमवतहैरण्यवतयुग्मिनाम् ॥ २७ ॥ तस्मादष्टगुणस्थूलं वालस्यानमुदीरितम्। पूर्वापरविदेहेषु नृणां क्षेत्रानुभावतः ॥ २८ ॥ (૧) ઉસેધ–આગળ. સૂક્ષમ અને વ્યવહારિક એમ બે પ્રકારનાં પરમાણુ હોય છે. અનન્ત સૂક્ષ્મ પરમાણુઓને એક વ્યવહારિક પરમાણુ થાય છે. (એ પણ એટલે સૂક્ષ્મ હોય છેકે) એનાં, તીવ્ર શસ્ત્રવડે પણ બે ટુકડા થઈ શકતા નથી. શ્રીજિનભગવાને આ પરમાણુને (માપના કોષ્ટકમાં) સેથી પહેલું માપ કહ્યું છે. વળી એ વ્યવહારનયે જ પરમાણુ કહેવાય છે. નિશ્ચયનયે અનઃ સૂમ પરમાણુઓવાળે તે એક સ્કંધ કહેવાય છે. અનન્ત વ્યવહારિક પરમાણુઓની से 6RAayeक्षिणका' थाय छे. म18 साक्षिसानी से सक्षिण' થાય છે. આઠ લણલણિકાનો એક “ઉર્વરેણુ” થાય. આઠ ઉર્વરેણુનો એક “ત્રસરેણુ” થાય. આઠ ત્રસરેણુને એક “રથરેણુ.” આઠ રથરેણુનો કુરૂક્ષેત્રના યુગલિયાને એક કેશાગ્ર.” એવા આઠ કેશાગ્રોને હરિવર્ષ ક્ષેત્ર અને ૨મ્યકક્ષેત્રના યુગલિયાઓને એક કેશાગ્ર થાય. આવા १ व्यवहारमा;(निश्चयनये-निश्चयथा नहि ). २. सामभिप्राय भगवतीमादिसूत्रोनाछ, 'सभास' સૂત્રમાં તો એમ કહ્યું છે કે અનન્ત ઉ લ્લક્ષુિકાઓની એક ક્ષણિકા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy