________________
(३६८) लोकप्रकाश ।
[ सर्ग ५ अतः पृथ्वीगतरसमाहरन्ति समेऽप्यमी । यावत् फलानि पुष्पस्थं बीजानि फलसंगतम् ॥ १०८ ॥
श्रावणादिचतुर्मास्यां प्रावृड्वर्षासु भूरुहः । सर्वतो बहुलाहारा अपां बाहुल्यतः स्मृताः ॥ १०९ ॥ ततः शरदि हेमन्ते क्रमादल्पाल्पभोजिनः । यावद्वसन्तेऽल्पाहारा ग्रीष्मेऽत्यन्तमिताशनाः ॥ ११० ।। यत्तु ग्रीष्मेऽपि द्रुमाः स्युर्दलपुष्पफलाद्भूताः।
तदुष्णयोनिजीवानामुत्पादात्तत्र भूयसाम् ॥ १११ ॥ इति भगवतीसूत्रशतक ७ उद्देश ३ ॥ ननु च मूलादयो दशाप्येवं यदि प्रत्येकदेहिभिः ।
जाता अनेकैस्तत्तस्मिन्नेकमूलादिधी: कथम् ॥ ११२ ॥ अत्र उच्यते ।
श्लेषणद्रव्यसंमित्रैर्घटितानेकसर्षपैः ।
भूरिसर्षपरूपापि वतिरेकैव भासते ॥ ११३ ॥ એમ હોવાથી, જ્યાં સુધી પુષ્પ પર ફળ આવે ત્યાંસુધી પુષ્પદ્વારા અને ફળમાં બીજ ઉત્પન્ન થાય ત્યાં સુધી ફળદ્વારા, એ સર્વે સાથે જ પૃથ્વીમાં રહેલા રસને આહાર કરે છે. ૧૦૮.
શ્રાવણ વગેરે ચાર માસની વર્ષાઋતુમાં, પાણી બહોળું હોવાથી વૃક્ષેને બહુ આહાર भणे छे. १०८.
પછી શરદુ અને હેમન્ત ઋતુઓથી લઈને છેક વસન્તઋતુ સુધી એઓને અલ્પ અલ્પ આહાર મળે છે. અને ગ્રીષ્મ ઋતુમાં એઓને એકદમ મિત આહાર મળે છે. ૧૧૦.
છતાં પણ ગ્રીષ્મત્ર તુમાં એઓનાં પત્ર, પુષ્પ અને ફળ સુંદર હોય છે એ ઉષ્ણનિના પુષ્કળ જીવની ઉત્પત્તિને પ્રતાપે જ. ૧૧૧.
એ પ્રમાણે ભગવતીસૂત્રના સાતમા શતકના ત્રીજા ઉદ્દેશમાં કહ્યું છે.
અહિં કોઈ એવી શંકા ઉપસ્થિત કરે કે જ્યારે મૂળ વગેરે દશે (અવયવો) આ પ્રમાણે અનેક પ્રત્યેક જીવાથી ઉત્પન્ન થાય છે ત્યારે એને “એકમૂળાદિક” કેમ કહેવાય ? ૧૧૨.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે – ઘણું સરસવને કઈ ચીકાશવાળા પદાર્થમાં મિશ્ર કરીને એની વાટ બનાવીએ એ વાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org